Book Title: Aetihasik Ras Sangraha Part 4
Author(s): Vijaydharmsuri
Publisher: Abhaychandra Bhagwandas Gandhi

View full book text
Previous | Next

Page 249
________________ કરસ્ય તે કે તુમ નહી નહી માનઈ કે લાજ રે. જ્ઞાન૧૨૦૨ વીર ગુરૂ હીર પરંપરા ઉથાપી નહી જય રે ;* ! કહિઉંઅ માને પ્રભુ પછઈ તમે કસિઉં કાંઈ નહી થાય . જ્ઞાન ૧૨૦૩ તુમે જે ગુરૂ આણું માને નહી તુમ માનસ્ય કુંણ રે, એમ દષ્ટાંત તે બહુ લખ્યા પ્રભુ આવઈ નહી સૂણ છે. જ્ઞાન૧૨૦૪ રાગ વયરાડી. અતિ અભિમાન ન કીજીઈ જેણુઈ વિણસઈ નિજ કાજ રે, 10 વીનતી ન માનઈ એ કોઈ તણું તો લેપી તરસ લાજ રે. અતિ આંચલી. ૧૨૦૫ લાજ લેપી હવઈ તેહની દીઈ સવિ ષેત્ર આદેસ રે, હીરવયણના આરાધક પ્રતિબધઈ સવિ દેસ રે. અતિ ૧૨૦૬ સાગરનીય પરૂપણા જાણી અશુદ્ધ અપાર રે 15 આચારજિ વિજયદેવનઇ માનઈ નહી અણગારરે. અતિ ૧૨૦૭ વલી સહુ સંઘ વિમાસીનઈ લષઈ કરી એક વિચાર રે, અપરં પૂજ્ય અવધાર સંભૂતિવિજય ગણધારશે. અતિ૧૨૦૮ તાતણે સીસ અતિસુંદરૂ શ્રીથુલીભદ્ર મુણિંદ રે; તાસ ભણાવઈ એ હિત ઘણુઈ ચઉદઈ પૂરવ આણંદ રે. અતિ ૧૨૦૯ 20 દસપૂરવ અરથિઇ થયાં એહવઈ અવસરિ નાણ રે, વંદનિ આવઈ એ સહેદરી પૂછાઈ બંધવ ઠાણ રે. અતિ૧૨૧૦ સાધુ કહઈ જૂઓ ઓરડઈ જવ ભગિની તિહાં જાય રે, તવ પાડઈ છતિ આપણી વાઘરૂપ તેણઈ ડાય રે. અતિ ૧૨૧૧ દષી તેહના ભયથકી બીહીની બાલઈ નારિ રે, 25 જે મુનિવર રે હાસું કરઈ તે જાણિઉં ગુરૂરાય છે. અતિ. ૧૨૧૨ તવ તેણુઈ નિજરૂપ પ્રકટી બહનિ થઈ રલીયાતિ રે; ગુરિઇ જાણિë વિદ્યાએહનઈ જીરવાણું નહી ભાતિ.રે. અતિ, ૧૨૧૩ [૧૦૦] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302