Book Title: Aetihasik Ras Sangraha Part 4
Author(s): Vijaydharmsuri
Publisher: Abhaychandra Bhagwandas Gandhi
View full book text
________________
સે મુખથી કાઢી ગયો વલતું ન લહું કામ. પટે૧૪૨૧ ગુરૂ જાણી વિદ્યાબલિ જી ગયઠે બગ થઈ જાય; મસ્યા સવેનઈ તે ગલઈ જી તવ તે સાવધાન થાય. પટેવ ૧૪૨૨
બગ થયે જાણી માછલો જી પયડે કુંભ મઝારિ, 5 નારી કુંભ સિરિંઠવે છ ચાલી નયરિ મઝારિ. પટેવ ૧૪૨૩
ઘરિ ગઈ ઉંબર બારણુઈ જી કુંભ થયે તે ભંગ; હાર થયે મુગતાફલિં છ દીસઈ અતિહિં સુરંગ. પટે. ૧ર૪ સા ઉછંગિં જવ ધરઈજી દેજઈ તે રાયકુંઆરિ; પૂછઈ એ સિવું સા ભણુઈ જ કાંઈ નહી પાણહારિ. પટે. ૧૪૨૫ 10 જોર કસિઉ તિહાં દાસિનું જી આગલિ રાયકું આરિ;
હાર લેઈ કંઠિં ઠવિઓ જી હરષી હઈયે અપાર. પટે. ૧૪ર૬ રાડી પડી તવ તે થયે જી હાર ટલી નરરૂપ; કુમરીણ્ય કીડા કરઈ છ નવ નવાં કરી સરૂપ. પટે. ૧૪ર૭ દિવસિં હાર સેહામણે આ પયોધર વિચિ કરઈ રંગ; 15નિસિદિન લપટાયે રહઈ જી કુમરી મનિ ઉછરંગ. પટેવ ૧૪૨૮ સિદ્ધપુરૂષિ તે જાણુઓ જી શિષ્યતણે વૃત્તાંત, ગાયન રૂપ ધરી ગયો જી અવનીપતિ સભાત. પટે) ૧૪૨૯ આપ કલા બહુ કેલવી જી આલાપી અતિરાગ; સુણી સુઘડાઈ તેહની જી ૨ ભૂપતિ નાગ. પટે) ૧૪૩૦ 20૨ો ભૂપ ભણુઈ ઘણું જ દેઉં માગિઉ આજ;
મનમાનિઉં તે માગો જી ર કરો મનિ લાજ. પટે૦ ૧૪૩૧ ગાયન કહઈ સુણિ રાજીઆ જી જે તું માગિઉં દેસિ; તુમ કુઅરી કંડિં ભલે જી હાર અછઈ તે લેસિ. પટે૧૪૩ર કહઈ રાજા કુંઅરી પ્રતિજી તુમ કંઠિ જે હાર; 25 તે તમે ગાયનનઈ દી જી તુમ દેસિવું એ ઉદાર. પટે. ૧૪૩૩ કુંઅરી ચિતમાં ચીંતવઈ જ દીવ્ય એ હાર સરૂપ; મિં પતિએ કરી માનીએ છ રાતિ સુખ દીઈ અનૂપ. પટે. ૧૪૩૪ કુંઅરી કહઈ હું ન દઉં જી હાર હઈઆનું હીર .
[૧૧૮]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302