SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ સે મુખથી કાઢી ગયો વલતું ન લહું કામ. પટે૧૪૨૧ ગુરૂ જાણી વિદ્યાબલિ જી ગયઠે બગ થઈ જાય; મસ્યા સવેનઈ તે ગલઈ જી તવ તે સાવધાન થાય. પટેવ ૧૪૨૨ બગ થયે જાણી માછલો જી પયડે કુંભ મઝારિ, 5 નારી કુંભ સિરિંઠવે છ ચાલી નયરિ મઝારિ. પટેવ ૧૪૨૩ ઘરિ ગઈ ઉંબર બારણુઈ જી કુંભ થયે તે ભંગ; હાર થયે મુગતાફલિં છ દીસઈ અતિહિં સુરંગ. પટે. ૧ર૪ સા ઉછંગિં જવ ધરઈજી દેજઈ તે રાયકુંઆરિ; પૂછઈ એ સિવું સા ભણુઈ જ કાંઈ નહી પાણહારિ. પટે. ૧૪૨૫ 10 જોર કસિઉ તિહાં દાસિનું જી આગલિ રાયકું આરિ; હાર લેઈ કંઠિં ઠવિઓ જી હરષી હઈયે અપાર. પટે. ૧૪ર૬ રાડી પડી તવ તે થયે જી હાર ટલી નરરૂપ; કુમરીણ્ય કીડા કરઈ છ નવ નવાં કરી સરૂપ. પટે. ૧૪ર૭ દિવસિં હાર સેહામણે આ પયોધર વિચિ કરઈ રંગ; 15નિસિદિન લપટાયે રહઈ જી કુમરી મનિ ઉછરંગ. પટેવ ૧૪૨૮ સિદ્ધપુરૂષિ તે જાણુઓ જી શિષ્યતણે વૃત્તાંત, ગાયન રૂપ ધરી ગયો જી અવનીપતિ સભાત. પટે) ૧૪૨૯ આપ કલા બહુ કેલવી જી આલાપી અતિરાગ; સુણી સુઘડાઈ તેહની જી ૨ ભૂપતિ નાગ. પટે) ૧૪૩૦ 20૨ો ભૂપ ભણુઈ ઘણું જ દેઉં માગિઉ આજ; મનમાનિઉં તે માગો જી ર કરો મનિ લાજ. પટે૦ ૧૪૩૧ ગાયન કહઈ સુણિ રાજીઆ જી જે તું માગિઉં દેસિ; તુમ કુઅરી કંડિં ભલે જી હાર અછઈ તે લેસિ. પટે૧૪૩ર કહઈ રાજા કુંઅરી પ્રતિજી તુમ કંઠિ જે હાર; 25 તે તમે ગાયનનઈ દી જી તુમ દેસિવું એ ઉદાર. પટે. ૧૪૩૩ કુંઅરી ચિતમાં ચીંતવઈ જ દીવ્ય એ હાર સરૂપ; મિં પતિએ કરી માનીએ છ રાતિ સુખ દીઈ અનૂપ. પટે. ૧૪૩૪ કુંઅરી કહઈ હું ન દઉં જી હાર હઈઆનું હીર . [૧૧૮] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy