SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ લધુ વિદ્યા સઘલી ભયે છ વડે થયે અતિદીન. પટે. ૧૪૦૭ બાંભણ તેડી તે દિઈજી આ બે તમારા પૂત; ઘરિ લેઈ જાઓ સુત વડે જ લઘુ રાષઈ અહ્મ સૂત. પટે. ૧૪૦૮ લઘુ બેટાઈ પ્રચ્છન્ન પણઈ જી તાત જણાવિર્લ્ડ હેવ; 5 મુઝને ઘરિ તુમે તે છ ભાઈ ન ભણયા કેવ. પટે૧૪૯ પિતા કહઈ લઘુ મુખ દીઓ જી પેઢે રહઈ ગુરૂ પાસિ; ગુરૂનઈ પેઢા નવિ રૂચઈ જી મૂરષ ન આવઈ સિ. પટે૧૪૧૦ બિહુ લેઈ જાઓ એમ ગુરૂ કહઈ જી આણ હૃદયમાંહિં રીસ,. વિદ્યા ભણવી મિં સવે જ તોહઈ ન પહુતી જગીસ. પટે. ૧૪૧૧ 10 ઘરિ આ સુત કહઈ સુણે જી ટહું દરિદ્ર અપાર; રૂપ તુરંગમ હું કરૂં સાંથિ ધર્યો સાર. પટે. ૧૪૧૨ લાષ દીનારા જે દી જી દેયા તેહનઈ હાથિ; તાસ લગામનઈ ચાબ છે નવિ દેવા ધરી સાંથિ. પટે. ૧૪૧૩ એમ દ્રવ્ય આ ઘર ભરઈ જી ટલિઉં દલિદ્ર અપાર; 15 એહવઈ ગુરૂ ચીતિ ચીંતવઈજી સિઉં કરઈ વિપ્રકુમાર. પટે. ૧૪૧૪ દૃષિ સરૂપ તે સિષ્યનું જ કરઈ વિચાર સુરંગ; જે વેચાશે આઈ જી તે ઘરિ રહઈ અભંગ. પટે. ૧૪૧૫ ગુરૂ કરી રૂપ સોદાગરૂજી મૂલવઈ તુરંગમ તેહ, લાષ સવા તે દીઈ છ લગામ સહિત જે દેય. પટે. ૧૪૧૬ 20 ભવસિં તે હા ભણુઈ જી આપે તે લેઈ જાય; ડત ચાબષિ તે દીઓ જ બાંધ્યો જઈ એક ઠાય. પટે. ૧૪૧૭ આપિ અંઘેલ કરી જમઈ એહવઈ આવિઓ પૂત, ના ના કરતાં તાતનઈ જી તુરગિ ચડિઓ અદભૂત. પ૦ ૧૪૧૮ ચડી ફેરવતે સરિ ગયે છ ચિંતઈ તુરગ વિપ્રસૂત; 25વિલા બલિ એ વધસ્યઈ એ મેટે અવધૂત. પટે. ૧૪૧ એમ ચિંતંતે સરિ જઈ જી હઉ મીન અપીન; ગુરૂ પૂછઈ નિજ પૂતનઇ છ કિહાં તુરગ સિઉં કીન. પટે. ૧૪૨૦ સુત કહઈ સરિ પાવા ગયા છે ઢીલું ધરિઉં રેલગામ [ ૧૧૮] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy