SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ એ મિં ભાયનિં પામીઉં છ પાછો વત્યે વજીર. પટે. ૧૪૩૫ રાઈ બીજે પાટા જ પોતાને પરધાન; તેણુઈ જઈ તે પિં માંગીએ છ સા ન દીઈ ધરી માન. પટે. ૧૪૩૬ તે રાય આપિં આવી છે પૂત્રી સાંભલિ વાત; 5 ગાયન હઠ એ હારને જ ન લઈ અવર એકુ ધાત. પટેવ ૧૪૩૭ જે એ હાર ન આપીઈ છે તે ન રહઈ મુઝ બેલ; બેલ વિના માણસ કસિÉ જી.અધમમાંહિં નિટેલ. પટે. ૧૪૩૮ બેલિં બાંધ્યા જીવડા જ આપઈ સંપદ કેડિ; જીવલગઇ તે આગમઈ હીરતણી સી હોડિ. પટે૧૪૩૯ 10 કુંઅહિં હાર હઆ થકી જ રીસિં નાંખ્ય ત્રેડિ; થયા મંકોડા હારના છ કહઈ જઈ આસ્થા છેડિ પટે. ૧૪૪૦ ગાયન જાણી કૂકડો જી થઈ મકડા ચુર્ણતિ; થઈ માંજાર સે બાંભણે છે કૂકડ તેહ હણંતિ. પટે. ૧૪૧ ઠામિ આણેવા સીસનઈ જી ગુરિ તે કીધ ઉપાય, 15તેહ કુશિષ્ય હાર્ડિ ગયે જી ગુરૂ હણીઓ કહવાય. પટે. ૧૪૪૨ જે વિદ્યા એ કુશિષ્યનઈ જી સ્પી આપે ભાર; તે તે ગુરૂ સીસિં હણિઓ જી એ જાણે નિરધાર. પટે. ૧૪૪૩ વિદ્યા ન દેવી કુસીસનઇ છ કરે સાર વિચાર; અવિચારિઉં જે કીજીઈ છે તો હાઈ દુખ અપાર. પટે. ૧૪૪૪ 20 ચાણસમઈ ચિહું જ મિલી છ સાગર લીધા આલચિ તેહ વિચાર ન સંસીઈ જી હૂઓ તે જગિ સચિ. પટે. ૧૪૪૫ અનુંચાનિ કુંણગેરમાં છે પાટીઈ કલસ કપાવિક અપમંગલ જગિ નિંદીઉ જ નહી વારૂ તે ભાવિ. પટે. ૧૪૪૬ એક વિપ્ર સુત સીષ જી કરીય કાજ વિચારિ, 25પિતા પરભાવિ પટુતા પછીજ રહઈનિજમતિ અણુંસારિ. પટે૦૧૭ એક દિન દેશી ગાયનઈ જ શૃંગનો વૃત્તાકાર; હંસ હૂઈ સિર ઘાલવા જ પણિ તે કરઈ વિચાર. પટે. ૧૪૪૮ [ ૧૨૦] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy