Book Title: Aetihasik Ras Sangraha Part 4
Author(s): Vijaydharmsuri
Publisher: Abhaychandra Bhagwandas Gandhi
View full book text
________________
મ
હાલ,
રાગ પરઝીઓ. વિજયતિલકસૂરી ભણુઈ જી સુણે શ્રીવિજયાણું; શિષ્યા અતિ રલીઆમણી જી તુમ માનઈ ગચ્છવૃદ.
પટેધર તુમસિહં ધરમસનેહ. તમે છો બહુ ગુણ ગેડ પટધર તુમસિë ધરમસનેહ. આંચલી. ૧૩૯૯ વીર પરંપરિ આવી આ જી હીરવિજયસૂરિ રાય વિજયસેન સૂરિ તસ પટિ છે નામિં નવનિધિ થાય. પટે. ૧૩૯૭
તેણઈ જિમ હીર૫રંપરા છ આરાધી મનયંતિ 10તિમ તમે તે આરાધવી જ જિમ હેઈ જય જયવંત. પટે૧૩૯૮
લોપી જેણઈ પરંપરા છે તેણુઈ નવિ રાખ્યું નામ; ગચ્છથકી અલગ થયા જ ન સરિઉં તેહનું કામ. પટે૦ ૧૩૯૯ આચારનિ સમ વાચકા જી પંડિત સવિ પરિવાર,
સંયમ સુખિં તે નિરવહઈ જી તિમ કરવું નિરધાર. પટે. ૧૪૦૦ 15 મરયાદા તપગચ્છતણી જી રૂડાં પલાવ તેહ
જેહથકી ઈહ પર ભવા જ સમરાસ્ય સહહ. પટે. ૧૪૦૧ કામ વિચારી ગચ્છતણાં જી કરયો થઈ સાવધાન; કાજ સરઈ જિમ આપણું જી જગમાં વાધઈ વાન. પટો૦૧૪૦૨ વિદ્યા દે સુપાત્રિ જી તિમ વલી ગ૭ને રે ભાર; 20 વિદ્યા પછી કુપાતરિ જી તે હેઈ દુખકાર. પટે૧૪૦૩ કહે કવિયણ દષ્ટાંતસિઉં છ દીધી વિદ્યા કુઠામિ, તે તેહનઇ હુઈ ઘાતકી જી સુણે સંબંધ અભિરામ. પટે) ૧૪૦૪ એક નગરિ બાંભણ વસઈ જી તેહનઈ નંદન દઈ; વિદ્યા ભણવા તે દીયા છ સિદ્ધપુરૂષનઈ સોઈ. પટે. ૧૪૦૫ 25 સિદ્ધ કહઈ એકમુઝ દીધું છે તે હું ભણાવું એહક
બહુ સંતાન પણ ભણી જી આપઈ સુત એક તેહ. પટે. ૧૪૦૬ વિદ્યા પઢાવઈ દેઈનઈ જ વડકે તે મતિહીન,
[૧૧૭]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302