Book Title: Aetihasik Ras Sangraha Part 4
Author(s): Vijaydharmsuri
Publisher: Abhaychandra Bhagwandas Gandhi

View full book text
Previous | Next

Page 264
________________ લડથડતા થાનક પામઈ અંત્યિં અંતકાલ તે કામઈ. ૧૩૭૧ સાધિષ્ઠાયક આસ્થાન નૃપનું હાઈ સાવધાન; ૧૩૭ર તે ષટું ષમીય ન સકઈ દીઈ ભીષામણ તિહાં થઈ 5 વસુધાધિપ વસુદેવ જેમ ઉછેદી નાંખ્યું તેમ. ૧૩૭૩ જય વરીએ જગિ જસ વાળે વિજય નિજગુરૂ આરાધે અતિ વિક્ટ વાદીનઈ જીપઈ વિજયસેનન પાર્ટિ દીપઈ. ૧૩૭૪ શ્રીવિજયતિલકસૂરિરાય પ્રતિબોધઈ ભવિ સમુદાય ગુજજરિ ગૃપ સાથિં આવઈ નિજગુરૂનાં વયણ પલાવઈ. ૧૩૭૫ 1૦નૃ૫પાસઇ શ્રી ભાણચંદ રાજનગરિ રહ્યા આણંદ ઠામિ કામિં ભવિ પડિબેહઈ સૂરિ છત્રીસગુણે કરી સેહઈ. ૧૩૭૬ રાજનગરિ બહુ જય પાયે વિજયસેનકે પાટિ ગવાયે; વીર હીરકે પાટિ દીપા સહાસિણિ મોતી વધાય. ૧૩૭૭ ઢાલ, • 15 રાગ ધન્યાસી. આવઈ ૨ રાષભને પૂત્ર વિમલગિરિ યાતરા એ, એ દેસી. આવઈ આવઈ મહિયલિ વિચરતા એક નયરી સીહી સાર શ્રીવિજયતિલકસૂરી એ. ૧૩૭૮ 20તાર્યા તાર્યા ભવિક અનેક કુમતજલિ બૂડતા એક નાવા ગુરૂ આણુ વિવેક ભવિકજન તારવા એ. આંચલી. ૧૩૭૯ લાભ ઘણુ તિહાંકણિ હોઈ એ; ષરચઈ દ્રવ્ય અપાર શ્રાવક બહુ ભાવસ્યું છે. ૧૦૮૦ નિત નિત ગીતારથ ઘણુ એ; 25 આવી નમઈ ગુરૂપાય ને આણુ સિરિ ધરઈ એ. ૧૩૮૧ વાચક શ્રીમુનિવિજયતણું એક દેવવિજયકવિરાય બાવન મુનિસિઉં નમઈ એ. ૧૩૮૨ [ ૧૧૫] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302