Book Title: Aetihasik Ras Sangraha Part 4
Author(s): Vijaydharmsuri
Publisher: Abhaychandra Bhagwandas Gandhi
View full book text
________________
ભૂપ હકમ સહી કરી આપઈ ગુનાહીનઈ બહુ સંતાપઈ. ૧૩૪૩ અહેદી આ સુણીનઈ ત્રાઠા જીવ લેઈ લેઈ નઈ નાઠા; અહેદી કબજિ જીવરાજ આયે ભેજૂ સેનિને પણિ પા. ૧૩૪૪
અહેદી કહઈ રે કયું તમે મારે ભાનચંદ મરીદકું તારે, 5 પાદસાકે ગુનહી તુમ સારે અબ કયા કર તુમ નોધારે. ૧૩૪૫ માણિકચોકમાં તેહનઈ મારઈ ઉંચા બાંધવા દર સંચાર; ઘણી કાંબડી વાંસઈ ઉતારઈ કાકડી વઇંગણુ વઈર વધારઈ. ૧૩૪૬ જવ બાંધી લેઈ જાવા લાગી તવ તે નૃપ ભયથી ભાગા;
સંઘ પાયે લાગી નહી તાડે કહઈ હવઈ તમે અહ્મ જીવાડા. ૧૩૪૭ 10 કર જોડીન મીનતિ માગઈ તવ સંઘનઈ કરૂણ જગઈ;
સંઘ ગિરૂઓ પુણ્યવિભાગી તે માટિ એ કરૂણા જાગી. ૧૩૪૮ છેડાવ્યા ગુનહી પ્રસિદ્ધ અવગુણિ ગુણ કરી જસ લીધા એ તે જગત્ર પ્રસિદ્ધ થયું કામ જગમાંહિં વાધી બહુ મામ. ૧૩૪૯ દર્શનવિજય કહઈ તિમ કીજઈ અહેદીનઈ અનુમતિ દીજઇ; 15 સંઘ આવી કહઈ સ્યુ કરવું એહ સાથનું દુષ મનિ ધરવું. ૧૩પ૦
દર્શન કહઈ રૂચિ સંઘની જેહવી લિખિ આપે અહેદીનઇ તેહવી, સઘલા ઉપાસરા લિખિ લેવા વલી ભેટિ લેઈ જાવા દેવા. ૧૩૫૧ સિદ્ધિચંદનઈ દેવો જબાપ નહી વલી લાગઈ એહન પાપ;
....... .......... ... .................................. .........૧૩૫૨ 20 સેઠને બે ઉપાસરઈ આવઈ ભેજુ સેનને ભાઈ ભાઈ;
ચંદઆ ભંડાર પ્રસિદ્ધ અમ દાવ ન લાગઈ નિષિદ્ધ. ૧૩૫૩ એટલું જે લિષિત એ આપઈ અપેજસ એ સઘલ કાપઈ; તવ સઘઉં લિખિ તે આપઈ સંઘ પાએ સિર વલી થાપઈ. ૧૩૫૪ લિખીત કરાવ્યું તેણીવાર પરમ પ્રભુકી મેહેર સફાર; 25લેઈ લિખીત નઈ અનુમતિ લીધી ઘરે જાવાની સીષ દીધી. ૧૩૫૫
ધરમ જાણતા તમે અજ્ઞાની પણિ અમે હૂઆ છું જ્ઞાની; આજ દિન ચઢતે છઈ અમારે દીસઈ પડતે દિવસ તુમારે. ૧૩૫૬ અમ કરશું એ નીહાલે તુમ કરણી ચિતિ સંભાલ; ૧૫
[ ૧૧૩]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302