Book Title: Aetihasik Ras Sangraha Part 4
Author(s): Vijaydharmsuri
Publisher: Abhaychandra Bhagwandas Gandhi
View full book text
________________
૧૩૩૫
પિઠિમાંહિં સંઘવી વીરૂ તસ નંદન અતિ ગંભીરૂ સંઘવી વિમલદાસ સસૂત્ર માતા હાંસલદેને પૂત્ર. ૧૩૩૦ સંઘ મુખ્ય સાહ વીરજી ભીમા સુત હીરજી દૃઢમાંહિં સીમા સિંધૂજી ગુણહગંભીર બાઈ ગંગાને વડવીર.
૧૩૩૧ 5 ઠાકર લાલજી ધનજી જુમાન સહુ સંઘમાંહિં તે પ્રધાન; સંઘ ધારી ત્રાપુજી વષાણે દાન પુષ્યિ જેઠ ગવાશે. ૧૩૩ર સાહ સિંઘજી આંબા સુજાણું બ્રહ્મચારી સા છ વષાણિ; સંઘવી રાયમલ્લ ચતુર ચાર જેહને બે ચાયમલ્લ જેર. ૧૩૩૩
ઈદલપુરિ પારષિ જાવડ લાલા પારષિ પાલા સિવજી વાહલા, 10એ આદિ મિલી સહુ સાથ મુઝ મેકલીઓ મુનિનાથ. ૧૯૩૪
જાણ કાજ અધિક મુનિરાય તેડી સિદ્ધચંદ ઉઝવાય, કહઈ કરવું એ સહી કાજ બહુ વાધઈ સંઘની લાજ. સુણિ સિદ્ધિચંદ કહુઈ ગુરૂ મેરા મિં આદેકારી તેરા; ઈનકું હજૂર કરૂં મિં સબેરા અબ ભયા બહાત અબેરા.
૧૩૩૬ 15 દર્શનકું સાથિ લેઈ બાદસાકું રૂક્કો દેઈ, રૂક વાંચી પૂછઈ ભૂપ કુન આયા એક્લા અનૂપ.
૧૩૩૭ સિદ્ધિચંદ પ્રભુ ચઢતું નૂર દર્શન કીધા ભૂપ હજૂર; એ આયા હમ ગુરૂભાઈ ચિરંજીવ સુલતાન સવાઈ ૧૩૩૮
ભૂપ પૂછઈ ક્યુ તુમ મારે ક્યા ગુનહ કીયા તુમે ભારે; 20 કહે દર્શન ચીરંજી અકબરકુલદીપક દીવે.
૧૩૩૯ તહઈવારકે દિન રાજા કીના બુતષાના યાતઈ માર દીના, મરીદ બીજે દેવકે જસે બુંદ અચાઈ નહી કે તહસે. માલ સાહિબ હઈ બહેનતેરે ગુનહિ હ હજરત કરે;
ભાનચંદકે મરદહ હઈ સ્થાને હજરતકી દુહાઈ માને. ૧૩૪૧ 25 ભાનચંદ કહેનકું આયા તબ હજરત ચરણ મિં પાયા; સુની બાત કહઈ સુલતાન બાંધી લા ગુનહી અયાન. ૧૩૪૨ આ અહદી લષી કુરમાન આવી દીધું ષરમ સુલતાન;
[ ૧૧૨]
૧૩૪૦
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302