Book Title: Aetihasik Ras Sangraha Part 4
Author(s): Vijaydharmsuri
Publisher: Abhaychandra Bhagwandas Gandhi
View full book text
________________
લધુ વિદ્યા સઘલી ભયે છ વડે થયે અતિદીન. પટે. ૧૪૦૭ બાંભણ તેડી તે દિઈજી આ બે તમારા પૂત; ઘરિ લેઈ જાઓ સુત વડે જ લઘુ રાષઈ અહ્મ સૂત. પટે. ૧૪૦૮ લઘુ બેટાઈ પ્રચ્છન્ન પણઈ જી તાત જણાવિર્લ્ડ હેવ; 5 મુઝને ઘરિ તુમે તે છ ભાઈ ન ભણયા કેવ. પટે૧૪૯ પિતા કહઈ લઘુ મુખ દીઓ જી પેઢે રહઈ ગુરૂ પાસિ; ગુરૂનઈ પેઢા નવિ રૂચઈ જી મૂરષ ન આવઈ સિ. પટે૧૪૧૦ બિહુ લેઈ જાઓ એમ ગુરૂ કહઈ જી આણ હૃદયમાંહિં રીસ,. વિદ્યા ભણવી મિં સવે જ તોહઈ ન પહુતી જગીસ. પટે. ૧૪૧૧ 10 ઘરિ આ સુત કહઈ સુણે જી ટહું દરિદ્ર અપાર;
રૂપ તુરંગમ હું કરૂં સાંથિ ધર્યો સાર. પટે. ૧૪૧૨ લાષ દીનારા જે દી જી દેયા તેહનઈ હાથિ; તાસ લગામનઈ ચાબ છે નવિ દેવા ધરી સાંથિ. પટે. ૧૪૧૩
એમ દ્રવ્ય આ ઘર ભરઈ જી ટલિઉં દલિદ્ર અપાર; 15 એહવઈ ગુરૂ ચીતિ ચીંતવઈજી સિઉં કરઈ વિપ્રકુમાર. પટે. ૧૪૧૪
દૃષિ સરૂપ તે સિષ્યનું જ કરઈ વિચાર સુરંગ; જે વેચાશે આઈ જી તે ઘરિ રહઈ અભંગ. પટે. ૧૪૧૫ ગુરૂ કરી રૂપ સોદાગરૂજી મૂલવઈ તુરંગમ તેહ, લાષ સવા તે દીઈ છ લગામ સહિત જે દેય. પટે. ૧૪૧૬ 20 ભવસિં તે હા ભણુઈ જી આપે તે લેઈ જાય;
ડત ચાબષિ તે દીઓ જ બાંધ્યો જઈ એક ઠાય. પટે. ૧૪૧૭ આપિ અંઘેલ કરી જમઈ એહવઈ આવિઓ પૂત, ના ના કરતાં તાતનઈ જી તુરગિ ચડિઓ અદભૂત. પ૦ ૧૪૧૮
ચડી ફેરવતે સરિ ગયે છ ચિંતઈ તુરગ વિપ્રસૂત; 25વિલા બલિ એ વધસ્યઈ એ મેટે અવધૂત. પટે. ૧૪૧
એમ ચિંતંતે સરિ જઈ જી હઉ મીન અપીન; ગુરૂ પૂછઈ નિજ પૂતનઇ છ કિહાં તુરગ સિઉં કીન. પટે. ૧૪૨૦ સુત કહઈ સરિ પાવા ગયા છે ઢીલું ધરિઉં રેલગામ
[ ૧૧૮]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302