SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ ભૂપ હકમ સહી કરી આપઈ ગુનાહીનઈ બહુ સંતાપઈ. ૧૩૪૩ અહેદી આ સુણીનઈ ત્રાઠા જીવ લેઈ લેઈ નઈ નાઠા; અહેદી કબજિ જીવરાજ આયે ભેજૂ સેનિને પણિ પા. ૧૩૪૪ અહેદી કહઈ રે કયું તમે મારે ભાનચંદ મરીદકું તારે, 5 પાદસાકે ગુનહી તુમ સારે અબ કયા કર તુમ નોધારે. ૧૩૪૫ માણિકચોકમાં તેહનઈ મારઈ ઉંચા બાંધવા દર સંચાર; ઘણી કાંબડી વાંસઈ ઉતારઈ કાકડી વઇંગણુ વઈર વધારઈ. ૧૩૪૬ જવ બાંધી લેઈ જાવા લાગી તવ તે નૃપ ભયથી ભાગા; સંઘ પાયે લાગી નહી તાડે કહઈ હવઈ તમે અહ્મ જીવાડા. ૧૩૪૭ 10 કર જોડીન મીનતિ માગઈ તવ સંઘનઈ કરૂણ જગઈ; સંઘ ગિરૂઓ પુણ્યવિભાગી તે માટિ એ કરૂણા જાગી. ૧૩૪૮ છેડાવ્યા ગુનહી પ્રસિદ્ધ અવગુણિ ગુણ કરી જસ લીધા એ તે જગત્ર પ્રસિદ્ધ થયું કામ જગમાંહિં વાધી બહુ મામ. ૧૩૪૯ દર્શનવિજય કહઈ તિમ કીજઈ અહેદીનઈ અનુમતિ દીજઇ; 15 સંઘ આવી કહઈ સ્યુ કરવું એહ સાથનું દુષ મનિ ધરવું. ૧૩પ૦ દર્શન કહઈ રૂચિ સંઘની જેહવી લિખિ આપે અહેદીનઇ તેહવી, સઘલા ઉપાસરા લિખિ લેવા વલી ભેટિ લેઈ જાવા દેવા. ૧૩૫૧ સિદ્ધિચંદનઈ દેવો જબાપ નહી વલી લાગઈ એહન પાપ; ....... .......... ... .................................. .........૧૩૫૨ 20 સેઠને બે ઉપાસરઈ આવઈ ભેજુ સેનને ભાઈ ભાઈ; ચંદઆ ભંડાર પ્રસિદ્ધ અમ દાવ ન લાગઈ નિષિદ્ધ. ૧૩૫૩ એટલું જે લિષિત એ આપઈ અપેજસ એ સઘલ કાપઈ; તવ સઘઉં લિખિ તે આપઈ સંઘ પાએ સિર વલી થાપઈ. ૧૩૫૪ લિખીત કરાવ્યું તેણીવાર પરમ પ્રભુકી મેહેર સફાર; 25લેઈ લિખીત નઈ અનુમતિ લીધી ઘરે જાવાની સીષ દીધી. ૧૩૫૫ ધરમ જાણતા તમે અજ્ઞાની પણિ અમે હૂઆ છું જ્ઞાની; આજ દિન ચઢતે છઈ અમારે દીસઈ પડતે દિવસ તુમારે. ૧૩૫૬ અમ કરશું એ નીહાલે તુમ કરણી ચિતિ સંભાલ; ૧૫ [ ૧૧૩] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy