SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ સંવછરી દિનિ વામણાં કી જઈ કહઈ દર્શન પાપ ન લીજઇ. ૧૩૫૭ આજ મન સુદ્ધિ ષમા જીવાઅમારી વજડા તવ સંઘ સહુઈ ષમાવઈ સંઘ દર્શન ચિત્તિ ભાવઈ. ૧૩૫૮ પંચાંગુલિમંત્ર પ્રભાવિં તસવિધિ સાધન વધાવિં; 5 જસ પામે તેહનઈ પ્રસાદિ વલી નિજગુરૂ કેરઈ આહલાદિ. ૧૩૫૯૯ અહેદીને સમઝાવી ચલાવઈ તવ અહેદી માંડવિ આવઈ, ભાણચંદનઈ પાયે પ્રણમઈતબ ભાણચંદ હજરતને વીનવઈ. ૧૩૬૦ જાણું અનુચિત નૃપ તેડાવઈ આચારજિબિહૂય આવાઈ પૂછ મામલે સ્પે છઈ તુમારઈ લઈ સાગર નુપ અવધારઈ. ૧૩૬૧ 10 ગુરૂ ટકાયત એ ન માનઈ ભાણુચંદ ભણઈ રહું છાનાં; ટકાયત તેહજ કહીઈ જિહાં હીરપરંપર લહઈ. ૧૩૬૨ હરિ પેટા કીયા જે કબ અણમાન્યાના એ હસેબ, એ કહઈ ગ્રંથ સાચા સેઇ એમ પીરવયણ નવિ હોઈ. ૧૩૬૩ નૃ૫ પૂછઇ કિG વિજયદેવ તે કહઈ કર્યા જોરિ એવ; 15જે પીર હવા આલમના કિમ કરઈ જેર તેમુ મના. કબીક જે જોરિ કીધા તેહઈ તુમ પીર પ્રસીદ્ધા; જે પર માને તે સાચા તો જાણે કહેબ તે કાચા. ૧૩૬૫ જે ગ્રંથ ષરે એ કહયે તે ગુરૂવયણે નહી રહસ્ય કહઈ સાગર જે કાંઈ ષટું તે સધીન કરસિઉ છેટું. ૧૩૬૬ 20 નૃપ કહઈ સિઉં જ્ઞાન વડાઈ પરથિં અધિકી કાંહાં પાઈ ગુરૂ જાણી ગ્રંથ અશુદ્ધ કીધા ષટા ન લહઈ મુદ્ધ. ૧૩૬૭ જે તમે ગુરૂવયણ ન માનો તે કિમ વાધઈ તુમ વાને, આ૫ આપણું કરે જિઉં બૂઝે અબ થિં કઈ મત મૃ. ૧૩૬૮ ભાણચંદ કહઈ તે સાચા પીર ઈનિકા ફકીર હઈ જાચા 25વિજયતિલક નામ હઈ જાકે નયનુંમિં જ્ઞાન હઈ પાકે. ૧૩૬૯ એમ કહતઈ સાગર હઈયાટ્યા દેવું તે તિહાંકણિ ઝાટ્યા, તતષિણિ તેહનઇ તાવ ત્રાડ વેદની બરકા પાડઈ. ૧૩૭૦ નૃ૫ સભા ઊઠઈ જાય તે પણ ઊઠઈ સભાથી તામ; [૧૧૪] ૧૩૬૪ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy