Book Title: Aetihasik Ras Sangraha Part 4
Author(s): Vijaydharmsuri
Publisher: Abhaychandra Bhagwandas Gandhi
View full book text
________________
સૂતિમાં દેસી નાનજી સાથિ બેલ બંધ કીધા હાથોહાથિ જે વિજયદેવ સૂરિ ઈષ્યકરઈ તો અમ કુટુંબ કહિઉં તુમ કરઈ-૧૧૨૨ અદ્યારે ચાર બાંધવાની જેડ તિમ તમે પાંચમા ભાઈ નહી ડિ; અમે નિર્વાહ તુમારે કરૂં તે કરતાં મનમાં નવિ ડરૂ. ૧૧૨૩ હીરગુરૂવચને ધરે તુમ રંગ બહાંનપુર જાતાં કરા ઉછરંગ; ત્રિણિસઈ નામાનાં લઈ મતાં દેસી પંજનઈ મનિ જે હતાં. ૧૧૨૪ તિહાંથી ચાલ્યા જાનદેસ ભણી નંદરબારિ વાત કીધી ઘણું, અનુંકેમિ છેડે દિવસે કરી બરહાનપુર આવ્યા ઉલટ ધરી. ૧૧૨૫ વાચકવિયરાજન વેગિ આવી વંદઈ મનનઇ નેગિ; તાસ સુણાવઈ સવિ મામલે સંધ સવે તે જાય ભલો. ૧૧૨૬ જસસાગરનઇ કીધો દૂરિ માંડલિથી તે વાંકે ભૂરિ, તવ તે સંધ મિલી વીનવઈ પડ્યો વરસે અવધારે હવઈ. ૧૧૨૭ કરી કૃપા બસારે પાસિ સંઘકવણુ કીધું સુવિમાસિક તે વાચકનઈ કહઈ એ બંધ બિહુ ચોમાસું રહઈ એ સંધિ. ૧૧૨૮
લપિઉં કેઈનું નવિ માનવું આજ પહલું હવું તે હવું; 10 હેવઈ કરવું જે અલ્પે કવું ચોમાસા પારણિ પૂછવું. ૧૧૨૯
બાદરપુરિ વાચક માસ ઈદલપુરિ વીરવિજય પંન્યાસ સહરમાંહિં વલી જસસાગરે દર્શનવિજ્ય રામવિજય મુનિવરે. ૧૧૩૦ ઠાણું એકાદસસિ€ તેહ વિજય પાંચ છ સાગર એહ;
ચોમાસું એકઠા તે રહ્યા નિજનિજ કરવા બિહુ સામહ્યા. ૧૧૩૧ 18 દર્શન સંભલાવઈ હીરવયણ શ્રાવક જાણુઈ ચિંતામણિ રણ; છત્રીસ બોલ સુણુવઈ તાસ સાગરમત કીધા નીરાસ. ૧૧૩૨
છે તડું કીધું તેણુવાર દર્શનનઈ હૂએ હરષ અપાર; દર્શન તે વાચકરાજ વિજયરાજ ઘણું માનઈ લાજ. ૧૧૩૩ તિહનઈ ઊપરિ કીધા ભલા ગુરૂવચને શ્રાવક નિરમાલા; go અધિકારી શ્રાવક બઈ ગ્યાર હીરવયણે થાપ્યા નીરધાર. ૧૧૩૪
તે દેવી દાઝઈ સાગરા ગુરૂનઈ લેષ લષઈ આકરા; એgઈ સંઘ સેવે વસી કીધ તે તેણઈ ઓલભ દીધ.
[ ૯૪]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302