________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૩] પરતુ અધ્યાત્મભાવમય શાન્તિની પ્રાપ્તિ થયા પછી બીજુ કંઈ પ્રાપ્ત કરવાનું બાકી રહેતું નથી. ૨૬.
अध्यात्मज्ञानमात्रेण, सत्याऽऽत्मा हृदि दृश्यते । ગર્ભાશનામેન, મુનિ નિશ્ચય: રણી
જે આત્માને આત્મ-સ્વરૂપ માત્રનો જ બોધ થાય અને જડ પદાર્થોને બંધ ન હોય તે પણ આત્મમાત્રનું એકલું જ્ઞાન પણ આત્મસ્વરૂપને સાક્ષાત્કાર કરવામાં પૂર્ણ સમર્થ થાય છે. અને તે આત્મ-દર્શનને લાભ અવશ્ય મેક્ષ પ્રાપ્ત કરાવવામાં ઉપાદાન કારણ થાય છે. ૨૭.
वैषयिकपदार्थैर्हि, स्वाऽऽत्मविनैव बध्यते । ज्ञानिनो बन्धनं कर्तु, शक्तः कोऽपि न जायते ॥२८॥
જગતમાં રૂપ-રસ-ગન્ધ-પર્શ-શબ્દાદિક અનેક વિષયેથી પરિપૂર્ણ જડપદાર્થો ભરેલા છે. અજ્ઞાનીઓ અનાદિકાળથી રાગછેષ–મોહ-માયા-ક્રોધાદિકથી અનેક કર્મના યોગે તેમાં બંધાયા હોવાથી જન્મ-મરણ-આધિ-વ્યાધિ આદિ દુઃખથી નિત્ય પીડાય છે. પરંતુ આત્મ-જ્ઞાનીઓને તે સર્વે પદાર્થો કર્મ બન્ધનના હેતુ થતા નથી. કારણ કે તેમની ઈન્દ્રિયો અને મન તેમના વશમાં હોય છે. ૨૮. ગ્રામજ્ઞાનેન નિશ્વ, ચારના પ્રાધ્વર્યા भोगे रोगे च साक्ष्यात्मा, सक्रियोऽपि हि निष्क्रियः ॥२९॥
આત્મજ્ઞાનીઓ પૂર્વે બાંધેલા શુભાશુભ કર્મોને ઉદય ભેગવતા થકા પ્રારબ્ધ કર્મને ક્ષય કરે છે અને સમભાવથી વેઠવાના
For Private And Personal Use Only