________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૮૩] अशुभं च शुभं यच्च, चित्तेन तत्तु कल्पितम् । तत्र किश्चिन्न सारोऽस्ति, तत्र ज्ञानी न मुह्यति ॥२४४॥
મનવડે કપેલી આ વસ્તુ સારી છે કે આ વસ્તુ બેટી છે, તે તેમાં કંઇપણ સાર નથી. અત્ મનથી કપેલું સાચા ખેટાપણું એ ખોટું છે, અને જ્ઞાની તેમાં મુંજાતે નથી. ૨૪૪, अशुभं च शुभं सर्व, कल्पितं तन्मृषा खलु । जानात्येव स्वयं ज्ञानी, मुक्तोऽद्वैतः प्रजायते ॥२४५॥
આપણે આપણી અલ્પબુદ્ધિવડે જગતના પદાર્થોમાંથી એકાદને શુભ કે અશુભભાવે જાણી લઈએ છીએ. પરંતુ વાસ્તવિક રીતે તે બધું મિથ્યા છે. વસ્તુતઃ સર્વ પદાર્થો જડ હોવાથી આત્માને આમભાવમાં ઉપયોગી નથી એમ સમ્યગુજ્ઞાનીઓ સ્વયં જાણીને તેના સંબંધથી રાગદ્વેષથી મુક્ત બનીને પરમબ્રહરૂપ-અદ્વૈતરૂપ મુક્તિપદને પામે છે. ૨૪૫. ब्रह्मभावनया स्वाऽऽत्मन् !, देहिभिश्च जडैः सह । वर्तस्व स्वार्थरागादि, मोहं त्यक्त्वा महीतले ॥ २४६॥
હે ભવ્યાત્મન્ ! તું બ્રહ્મસ્વરૂપ ભાવનાવડે જગના સર્વ પ્રાણિઓ અને જડપુદગલોની સાથે સ્વાર્થ–રાગ-કામ-ક્રોધ આદિ મોહને ત્યાગ કરીને આ પૃથ્વી ઉપર સુખથી રહેજે. ૨૪૬.
आत्मभावेन संजीव्य, मत्वा च देहिनं प्रभुम् । विश्वस्थसर्वजीवानां, सेवां कुरुष्व साक्षितः ॥२४७॥
હે ભવ્યાત્મન્ ! તું સર્વ દેહ ધારણ કરનાર પ્રાણિઓને તારા સમાન સંગ્રહનયની અપેક્ષાએ તિર્યક સામાન્યતાઓ
For Private And Personal Use Only