Book Title: Adhyatma Geeta
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 168
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૧૫૮ ] લીધી હાય એટલે નામરૂપાદિના મેહ ત્યાગ કર્યો હાય તેણે સમ્યક્ પ્રીતિથી આત્મસ્વરૂપને પ્રત્યક્ષભાવે સાક્ષાત્કાર કરેલા જાણવા, ૫૦૪, निर्जितकामसंगस्य, हृदि व्यक्तो भवेत्प्रभुः । लोकैषणादिमुक्तेन मुक्तिरत्रैव वेद्यते ॥५०५ || જે મહાયેાગિએ કામાદિના સંગ હૃદયથી જીતી લીધા હોય તેને હૃદયમાં વ્યક્તભાવે પ્રભુ પ્રત્યક્ષ થાય છે. તેમજ લેાકૈષણાથી જે મુક્ત થયા હોય તેમજ કીર્તિ આદિના માહ ત્યાગ કર્યો હોય તે આત્માને અહિં આ જ મુક્તિ જેવી દશા અનુભવાય છે. ૫૦૫. सर्वसंगेषु निस्संगः, कामो येन विनिर्जितः । विषयसंगमुक्तोऽपि, कामेन संगवान् खलु ||५०६ ॥ જે આત્માએ કામ-વિષયભાગની વૃત્તિઓને જીતી લીધી છે તે નિસગ છે. પણ જો માઘથી સર્વસંગના ત્યાગ કરેલા હાવા છતાં પણ અન્તવૃત્તિઓમાં કામ-ભાગની ઇચ્છા ભરેલી હાય તેા તે કામ-સંગી અવશ્ય છે. ૫૦૬. आन्तरसंग निस्संगो, जनो विश्वस्य संगतः । निस्संगस्तस्य बाह्यस्य, त्यागे नास्ति प्रयोजनम् ॥ ५०७ ॥ જે ભવ્યાત્મા અતરંગથી સર્વ સંગથી રહિત છે અને ધર્મકથા આદિના કારણે વિશ્વના સંગ કરે છે તે અવશ્ય નિસ્સ'ગી છે. તે ખાદ્ય સગ ત્યાગ કરે કે ન કરે તેનું કંઈ વિશેષ પ્રત્યેાજન નથી. ૫૦૭ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179