Book Title: Adhyatma Geeta
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 174
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org [ ૧૪ ] ખૂબ વધે, સાવિક ભવ્યાત્મા યોગી પુરુષા વારંવાર પ્રકટ થાએ. સંસારમાં રહેલા લેકે-આત્મિક સુખના ઇચ્છુક ભળ્યાત્માએ સ્વતન્ત્ર થાઓ. શાન્તિ, તુષ્ટિ, પુષ્ટિ, મોંગલ અને છેવટે મૈાક્ષને પ્રાપ્ત કરેા. સંસારના સવે જીવા ચિદાનંદમયથી Acharya Shri Kailassagarsuri Gyanmandir યુક્ત ખા, અને શીઘ્ર શુદ્ધ-પવિત્ર અત્મિક રાજ્યરૂપ સામ્રાજ્ય પ્રાપ્ત કરીને સ્વતંત્ર અનેા, જૈનધમ મગલ છે, જૈનસંઘ મંગલ છે, અને અરિહંત, સિદ્ધ, આચાય, ઉપાધ્યાય અને સાધુ મંગલ છે. ૐ શાંતિઃ ! સવત ૧૯૮૬ ના ચૈત્ર સુદિ પાંચમને શુક્રવાર. असौ अध्यात्मगीतायां, अनुवादेन पूर्णता । તા ગૂર્મી-શિયાં, ઋદ્ધિસાગરબા | ૨ || श्रीवीरनिर्वाणात् सहस्रद्वये शतकचतुष्के पञ्चाशीतौ वैशाख्यां अक्षयतृतीयादिने सोमवासरे मृगे चन्द्रे वर्तते तद्वितीयप्रहरे पूर्णतां प्राप्ते मंगलसमये मंगलं कृता मया ऋद्धिसागरेण ॐ शान्तिः शान्तिः शान्तिः ― શ્રી પરમગુરુ બુદ્ધિસાગરસૂરીશ્વરજીના શિષ્ય-પરમાણુ શ્રી ઋદ્ધિસાગરસૂરિએ આ અધ્યાત્મગીતાના ગુજરાતી ભાષામાં તેના અને વ્યક્ત કરવાને અનુવાદ કરેલે છે, તેને સદ્ગુણી સંતા અવશ્ય સુધારશે અને જે મન્દબુદ્ધિયેાગે પ્રવચન વિરુદ્ધ હોય એને ત્યાગ કરીને આ અધ્યાત્મગીતાને પૂર્ણ શુદ્ધ કરશે. વીર સ. ૨૪૮૫ ના વૈશાખ સુદ ત્રીજને સામવારે પૂર્ણ કરેલ છે. समा स For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 172 173 174 175 176 177 178 179