Book Title: Adhyatma Geeta
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 170
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૬૦ ] સમજવી, પણ અભ્યાસી યેગીઓએ તપ-જપ–ક્રિયાનુષ્ઠાને કરવા જોઈએ. પ૧૦, ज्ञानवैराग्यमत्पीत्या. निःसंगवं प्रजायते । समत्वं जायते सत्यं, ततो मोक्षः प्रजायते ॥५११॥ જે યોગીઓને સમ્યગ્રજ્ઞાન-દર્શન-ચારિત્રથી યુક્ત ભાવનાથી પૂર્ણ સર્વ સંસાર ઉપર વૈરાગ્ય પ્રાપ્ત થયો હોય અને શત્રુમિત્ર પ્રત્યે સમભાવના જાગૃત થઈ હેય–તેવા આત્માઓ નિસંગી કહેવાય છે. એવું નિઃસંગપણું–સમભાવપણું જેમને પ્રાપ્ત થયું હોય તે આત્માઓ મોક્ષને પ્રાપ્ત કરે છે. ૫૧૧વો મોડરિત વિત્તિન, વાહૈ ક્રિશ્ચિમ વાનર न च बन्धो न मोक्षोऽस्ति, जाते शुद्धे निजाऽऽत्मनि ॥५१२॥ મનથી જ કર્મને અન્ય અને કર્મથી મુક્ત થવાય છે. પરંતુ બાદ્યપદાર્થો નિશ્ચયનચથી તેમાં કારણભૂત નથી. જેનું ચિત્ત પૂર્ણ શુદ્ધ થયું છે તેને કર્મને બધે કે કર્મથી મુક્ત થવાપણું નથી રહેતું. ૫૧૨. विज्ञेयः परमाऽऽत्मा स, बन्धे मोक्षे च यः समी। विज्ञेयः स च संसारी, बन्धे मोक्षे न यः समी ॥५१३॥ કમને બંધ થાય કે મેક્ષ થાય તેવી ઇચ્છા વિના સુખદુઃખના હેતુઓમાં જે સમાનભાવ રાખે છે તેને પરમાત્મા સમજ. અને જે સમાનભાવ રાખતા નથી તેને સંસારી સમજ. પ૧૩. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 168 169 170 171 172 173 174 175 176 177 178 179