________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૯૪.] હે ભવ્ય પ્રાણીઓ! તમે નિશ્ચયથી સમજજો કે અજ્ઞાન -મોહને આધીન બનેલા અને કામ-ભેગાદિ શરીરના અન્ય વિષયોની ઈચ્છા કરનારાઓ સર્વ મોહ-માયાને પરાધીન બનેલા હોવાથી અનેક નિર્દોષ પ્રાણિઓની હિંસા અને લુંટફાટ આદિ કાર્યોમાં પ્રવૃત્તિ કરે છે અને તેથી અનંતકાલ સુધી સંસારમાં રખડે છે અને દુઃખી થાય છે. ૨૮૨,
जडानन्दाय विश्वस्थलोकानां हि प्रवर्तनम् । स्वल्पं किञ्चित् सुखं तेषां, भृशं दुःखपरम्परा ॥२८॥ સંસારી લોકેની પ્રવૃત્તિ પદગલિક સુખને માટે જ હોય છે. પરંતુ તેમાં સુખ અતિ અલ્પ હોય છે જ્યારે પરિણામે ભયંકર દુઃખેની પરંપરા સહવી પડે છે. જેમ તલવારની ધારે રહેલા મધને ચાટતાં જીભ કપાઈ જાય છે. ૨૮૩.
प्रत्यक्षं तत्मविज्ञाय, तथापि सुखकांक्षिणः । जडभोगेषु मुह्यन्ति, विरमन्ति न मोहतः ॥२८४॥
આમ પ્રત્યક્ષ દુખેને અનુભવ કરવા છતાં પણ ભ્રમવશ જડ પદાર્થોમાં સુખની ઈચ્છાથી મુંજાય છે અને મોહવશ તેનાથી અટકતા નથી. ૨૮૪.
बाह्यतः सुखमन्तारः पराधीनाश्च चक्रिणः । स्वस्मिन् सुखं न जानन्ति रुदन्ति जडमोहतः ॥२८५॥
ઈન્દ્રિયોના વિષયભેગમાં મરત બનેલા ચક્રવતિ–વાસુદેવ રાજા-મહારાજા વગેરે બાહ્ય પદાર્થોમાં જ સુખને માની રહ્યા છે. અને તેમાં જ પરાધીન બનેલા આમિક સુખને સમજી
For Private And Personal Use Only