________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૯] मनोविचारभेदैश्च, धर्माचारेषु भेदता । राज्यादिकमवृत्तीनां, सर्वत्र भेदता भुवि ॥४०॥
મનમાં વિચારોની ભિન્નતાના કારણે ધર્મના આચારવિચામાં ભેદ પડે છે. તેમજ રાજયમાં પ્રજાસત્તાક રાજ્ય, સમાજવાદ, સામ્યવાદ, લેકવાદ, લશ્કરવાદ એમ પરસ્પર વિચાર રોના ભેદથી અનેક પ્રકારની ભિન્ન ભિન્ન પ્રવૃત્તિઓ આ સંસારમાં જોવાય છે. ૪૦૩. अनादिकालतो भेदो-ऽभूच भाविनि वय॑ति । યુદ્ધચરિત્ત મોનિસ્તેજ, શાસ્ત્રાશ્વત્રતા I૪૦ઝા
અનાદિકાળથી આ સંસારમાં વિચારની ભિન્નતા હતી અને ભવિષ્યકાળમાં પણ રહેશે. વિચારોની ભિન્નતાના કારણે મૂખ માણસે શસ્ત્ર, અસ્ત્ર અને મંત્રથી લડે છે અને દુઃખી થાય છે. ૪૦૪.
मनःकर्मादिभेदस्तु, वर्तते सर्वदेहिनाम् । विचाराचारभेदेन, योद्धव्यं न कदाचन ॥४०५॥
મન અને કર્મ વગેરેને ભેદ સર્વ પ્રાણીઓમાં અનાદિ કાળથી રહે છે. સમજુ પ્રાણીઓએ વિચાર અને આચારના ભેદથી કયારેય પણ લડવું ન જોઈએ. ૪૦૫.
आत्मज्ञानस्य लाभेन, मनोलयो भवेद्यदा। तदा निजाऽऽत्मना साध, विश्वैक्यं सर्वथा भवेत् ॥४०६॥
આત્મજ્ઞાનની પ્રાપ્તિ થયા પછી જ્યારે મનની સ્થિરતા પ્રાપ્ત થાય છે, ત્યારે પિતાના આત્માની સાથે જગતના સર્વ જીવેનું ઐય સારી રીતે થાય છે. ૪૦૬,
For Private And Personal Use Only