________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૫૧] विश्वं पश्यामि नेत्राभ्यां, तत्र मुद्यामि नैव च । देहभोगोपभोगेषु, मुह्यामि नैव मोहतः ॥४८१॥
હું સંસારને બન્ને નેત્રથી જોઉં છું, પરંતુ તેમાં જરા પણ આસક્ત બનતું નથી. તેથી દેહ-શરીર જે ભેગ ભેગવવાનું સાધન છે, તેમાં તેમજ તેથી ભેગવાતા ભગ્ય પદાર્થોમાં હું મેહ નથી જ પામત. ૪૮૧.
करोमि योग्यकर्माणि, स्वाधिकारेण शक्तितः । अनन्तशक्तिधामाऽहं, चमत्कारोदधिः स्वयम् ॥४८२॥ હું મારી શક્તિથી દેશ-કાલને યોગ્ય મારા અધિકારને ધ્યાનમાં રાખીને સાતક્ષેત્રોમાં ઉપકારક બને તેવા યોગ્ય કાર્યોને કરું છું. કારણ કે હું અનંત શક્તિને ધણું છું, અને સ્વયં આત્મા અનંત ચમત્કારને સમુદ્ર છે. ૪૮૨. कर्ता कर्म स्वयं स्वाऽऽत्मा, करणं स्वाऽऽत्मशक्तयः। सम्प्रदानमपादानं, निजाऽऽत्मैव स्वभावतः ॥४८॥
આત્મા પોતે જ પોતાના સ્વગુણ પર્યાનો કર્યો છે અને તેને યોગ્ય ઉપાદાન કર્મરૂપ પણ પોતે જ છે, તેના સર્વ કાર્યોમાં તે આમા તાદામ્યરૂપે કરણરૂપ બને છે, અને તેમાં આત્મવીર્યરૂપ શક્તિથી કાર્યની સાધના કરતા અપાદાન-સંપ્રદાન પણ થાય છે કારણ કે તેમાં તે આત્માને પોતાને સર્વ કાર્યોમાં કારક બનવાને સ્વભાવ સ્વયં રહેલે જ છે. ૪૮૩.
आधारोऽस्मि निजाऽऽत्मैव, पर्यायाणां स्वभावतः । षट्कारकस्वरूपोऽस्मि, बाह्येन ह्याऽऽन्तरेण च ॥४८४॥
For Private And Personal Use Only