Book Title: Adhyatma Geeta
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 155
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૧૪૫] आत्मानन्दस्य विश्वासा,-दुस्साहोऽनन्तजीवनम् । प्रादुर्भवति सज्ज्ञानं, चाचल्यं न प्रवर्तते ॥४६०॥ ભવ્યાત્માઓને આત્મ-સ્વરૂપના ધ્યાનથી આત્મસ્વરૂપને આનંદ પ્રગટ થાય છે; તેવો વિશ્વાસ પ્રગટ થવાથી ઉત્સાહ વડે આત્મ-સવરૂપના આનંદમય અનત જીવન પ્રગટ થાય છે અને સમ્યજ્ઞાન-દર્શન-ચારિત્રમાં સ્થિરતા પ્રગટ થવાથી મનની ચંચળતા નષ્ટ થાય છે. ૪૬૦. स्वामित्वं यच्च दासत्वं, जडारोपेण कल्पितम् । तत्तु मिथ्याऽस्ति दासत्वं, स्वामित्वं न स्वभावतः ॥४६१॥ શુભ કે અશુભ કર્મના ઉદય વડે જીવને સ્વામિપણું કે દાસપણું પ્રાપ્ત થાય છે. તેથી તે દાસપણુ મિસ્યા છે. અને નિશ્ચયનયથી આત્મ-સ્વરૂપની દૃષ્ટિથી સર્વ જીવેમાં ચૈતન્યનું સમાનપણું હેવાથી સ્વામિ-સેવકભાવ મિથ્યા કરે છે. દા. खमाऽऽत्मा निर्भयो नित्यो, निर्मलानन्दधारकः । अक्षयो निश्चलः पूर्ण, आधिव्याधिविवर्जितः ॥४६२॥ હે ભવ્યાત્મા! તું તારા સહજ સ્વભાવથી સત્તાએ સાતે ભયથી રહિત, નિત્ય, નિર્મલ આનંદને ધરનાર અને અખંડ અક્ષય, નિશ્ચલ, સર્વથા અચલિત, પૂર્ણ આનંદથી યુક્ત અને આધિ-વ્યાધિ-ઉપાધિથી મુકત છે. ૪૬૨. अरूपं ते स्वरूपं हि, दर्शनशानवान्प्रभुः । अनन्तशक्तिसम्पन्नः, सत्तातस्त्वमजोऽव्ययः ॥४६३॥ છે આમનું! તું અરૂપી, સ્વરૂપવાન, દર્શન અને જ્ઞાનથી For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179