Book Title: Adhyatma Geeta
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 151
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૧૪૧ ] नाहं कुशस्तथा स्थूलो, नाहं कृष्णो न पीतकः । रक्तो नास्मि तथा श्वेतो, नीलो नास्मीति वेम्यहम् ॥४४५॥ ન તો હું પાતળો છું, અને ન તે જાડો છું. તેમજ ન તે હું કાળે કે પીળું છું, ન તે લાલ કે ઘેળો છું અને ન તે હું નીલ છું. અનુભવજ્ઞાનથી હું સદા પુદ્ગલના વર્ષોથી રહિત જ છું. ૪૪૫. न सुगन्धो न दुर्गन्धा, शीत उष्णो न चाऽस्म्यहम् । नाहं तिक्तो न मिष्टोऽहं, कटुकोऽहं न वस्तुतः ॥४४६॥ આત્મા એ હું સ્વસ્વરૂપે સુગંધી, દુર્ગન્ધી, કંડે, ગરમ, તીખાં, મીઠે કે કઈ નથી. ૪૪૬. ના ર ર રાજસમરિન નૈ વાર્થ नाहं स्वर्गश्च पाताल-मेकोऽहं विश्वसङ्गयपि ॥४४७॥ અરે ભાઈ! હું પૃથ્વી, આકાશ, અગ્નિ, વાયુ કે પાણી નથી. ન તે હું સ્વર્ગ કે પાતાલ છું, પણ સંસારમાં રહેવા છતાં એકલો જ છું. ૪૪૭. नाहं नरो न नारी वा, नपुंसको न वेम्यहम् । अवर्णों न च वर्णोऽहं, उच्चनीचो न वस्तुतः ॥४४८॥ ખરી રીતે જ હું પુરુષ, સ્ત્રી કે નપુંસકરૂપે પણ નથી. તેમજ હું વર્ણરૂપે કે અવર્ણરૂપે પણ નથી, તેમજ ઉચ કે નીચરૂપે પણ નથી. ૪૪૮. गृहस्थोऽहं न संन्यासी, सर्वरूपविवर्जितः। नाई रोगो न रोषोऽहं, नाई क्रोधो न लोभवान् ॥४४९।। For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179