Book Title: Adhyatma Geeta
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 130
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૧૨૦ ] आत्मैव सर्वसारोऽस्ति, मिथ्यास्ति जडजीवनम् । વૈકીવાતો મિત્ર-ભssમનો જીવ તા ૨૭માં આત્મા એ જ સારભૂત છે. જડ પદાર્થોમાં આસકત બની જીવન વીતાવવું એ મિથ્યા છે. તારું આત્મિક જીવન શરીરજીવનથી ભિન્ન છે. ૩૭૦ ब्रह्मणो जीवन स्मृत्वा, विस्मृत्य मोहजीवनम् । રેવનો વિ! ત્રહ્મર્ષાવનામત ૨૭ હે આત્મન ! તું પરમ બ્રહ્મસ્વરૂપનું સમરણ કરીને અને મેહમય જીવનને ભૂલી જઈને બ્રહ્માજીવનના લાભ યુક્ત શરીર અને પ્રાણથી જીવજે૩૭૧. नियस्व मोहभावात्वं, जीवऽऽत्मजीवनेन हि । त्वमेवाऽस्ति स्वयं ब्रह्म, किमन्यत्र प्रधावसि ॥३७२॥ હે ભવ્યાત્મન્ ! તું મેહભાવરૂપ પર્યાયેથી મરણ પ્રાપ્ત કર, અને આત્મજીવન વડે જીવ, તું જ સ્વયં બ્રહ્મરૂપ છે, અન્યત્ર શા માટે ફાંફાં મારે છે? ૩૭૨. आत्मदृष्टया भवेदाऽऽत्मा, परमात्मा स्वयं प्रभुः। भीतं कर्तुं समर्थों न, त्वामन्यो निर्भयोऽसि हि ॥३७३॥ જ્યારે આત્મામાં સ્વ-સ્વરૂપની જ્ઞાનમય આત્મદષ્ટિ જાગૃત થાય છે ત્યારે આત્મા સ્વયં પરમાત્મા બને છે. તેને કઈ પણ ભય ઉત્પન્ન કરવાને સમર્થ નથી. તું સ્વયં અનન્ત વીય– પરાક્રમવાળો હેવાથી નિર્ભય છે ૩૭૩. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179