________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૮૭] स्वानुभवेन शुद्धाऽऽत्मा, ज्ञानं सुखं च वेद्यते । तत्रान्यशास्त्रलोकानां, नास्ति साक्षिप्रयोजनम् ॥२५॥
શુદ્ધ આત્માએ શુદ્ધ આત્મસ્વરૂપને સ્વયં અનુભવ કરતા હોય છે, અને જ્ઞાન તથા સુખરૂપ પરમાનંદને વેદતા હોય છે, ભગવતા હોય છે. ત્યાં અન્ય દર્શનના શાસ્ત્રને તથા લેકના ક્રિયાનુષ્ઠાન-તપ જપ વગેરેની સાશિનું પ્રજન નથી રહેતું. જે આત્માઓને આવરણને ક્ષપશમ અંતરક્રિયાથી થતું હોય ત્યાં બાહ્ય નિમિત્તોના પ્રમાણે મળતા આવતા નથી. ૨૫૮.
स्वानुभवं विना स्वाऽऽत्मा, बाह्यतो नानुभूयते । शास्त्रेण च विवादेन, व्याख्यानश्रवणादितः ॥२५९॥ વસ્તુતઃ આત્માને અનુભવ જ્ઞાનાદિકર્મોના આવરણે જેટલા અંશે ક્ષય થાય છે તેટલા અંશે અનુભવાય છે. શાસ્ત્રશ્રવણ, વાદવિવાદ કે વ્યાખ્યાનશ્રવણ આદિ બાધા કારણેથી અનુભવ થતો નથી. ૨૫૯
स्वानुभवः प्रमाणं हि, स्वाऽऽत्मानुभवदर्शने ।
आत्मानन्दश्च सज्ज्ञानं, स्वानुभवेन वेद्यते ॥२६०॥ પિતાના આત્મ-સ્વરૂપના દર્શનમાં પિતાને સમ્યગજ્ઞાન વડે થયેલ જે અનુભવ તે જ પ્રમાણ છે, આત્મિક આનંદ અને સમ્યજ્ઞાનને પિતાના અનુભવથી પ્રામાણિકપણે વેદે છે, અનુભવે છે. ૨૬૦.
आत्मानुभवतो यस्य, सुखं ज्ञानं प्रवेद्यते । तस्य वादविवादादे,- स्ति किञ्चित्प्रयोजनम् ॥२६॥
For Private And Personal Use Only