________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૮] આત્મામાં પોતાના સત્ય સુખને અનુભવ થાય છે. પણ આત્માથી જે અન્ય પૌગલિક પદાર્થો છે, તે વાસ્તવિક સુખ કદાપિ આપી શકતા નથી. જ્યાં સુધી વિષયભેગોની વૃત્તિ મનમાં ઘોળાતી હોય ત્યાં સુધી આતમા ચંચલવૃત્તિવાળો હેવાથી સ્થિરતાના અભાવને કારણે આત્માને ઓળખી શકતે ન લેવાથી સુખને લાભ પણ પામી શકતું નથી. તેથી શાસ્ત્રકારો કહે છે, કે–ભવ્યાત્મન્ ! તું આત્મામાં સ્થિર દષ્ટિ કરીને બાહ્ય વસ્તુમાં ભમવાના સ્વભાવને ત્યાગ કરીને આત્મ-સ્વરૂપમાં જ સ્થિર થા તેથી જ તને સુખની પ્રાપ્તિ થશે. ૪૦. यत्र नास्ति सुखं तत्र, सुखभ्रान्ति निवारय । सुखरूपो निजाऽऽत्माऽस्ति, तत्रैव स्थिरतां कुरु ॥४१॥
જે બાહા પદાર્થોમાં સુખ આપવાની શકિત જ નથી તેવા બાહ્ય-પદાર્થોમાં અનાદિકાલથી સુખની મોટી ભ્રમણા થયેલી છે. તેને હે ભવ્યાત્મન ! તું દૂર કર અને સહજ સ્વભાવે સુખ રૂપ પિતાને આત્મા જ છે, તેના ધ્યાનમાં સ્થિરતા કરી જેથી સુખ પ્રાપ્ત થાય. ૪૧. चक्रवादिभोगेन, सुखं सत्यं न लभ्यते । બ્રાપિછાત, સુવિ શ્ચિન સ્ટમ્યતે Iકરા
હે ભવ્યાત્માઓ! તમે નિશ્ચયથી સમજશે કે ચક્રવર્તિઓ બાહ્યદષ્ટિએ મહાનું માનવભેગોને ભેગવતાં પૂર્ણ સુખી દેખાય છે, પણ જે તેમના મનની દશા જોવામાં આવે તે તેઓ પણ બહુ જ અસંતોષી અને દુઃખી જણાશે. તેથી જેમ
For Private And Personal Use Only