________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૫૧]. मृतोऽपि देहभावेन, ज्ञानानन्देन जीवति । जडानन्दविमुक्तो य, आत्मानन्दमहोदधिः ॥१३५॥ આત્મા-શરીર-ઈન્દ્રિયાદિ પ્રાણરૂપે નાશ પામે છે. જ્યારે જ્ઞાનાનન્દ-સવરૂપે તે સદાય જીવતે જ રહે છે. આત્મા પૌડ્રગલિક આનન્દથી રહિત હોય છે. અને પિતાના જ્ઞાન-દર્શનચારિત્રમય આનન્દરૂપી મહા-સમુદ્રમાં વ્યાપ્ત હોય છે. ૧૭૫,
देहस्थितोऽपि वैदेह, आत्मारामो हरिहरः। स्वानुभवेन गम्योऽस्ति, सच्चिदानन्दरूपवान् ॥१६॥ આત્મા કર્મના સંબંધને કારણે શરીરમાં વસતે હવા છતાં તે મૂળ સ્વરૂપે તે દેહવિનાને જ છે. આત્મ-સ્વરૂપમાં રમનાર છે. કર્મને હણનાર હોવાથી હરિ છે. સર્વ દુઃખાને હરતે હેવાથી હર પણ કહેવાય છે. આત્માનું જ્ઞાન પિતાના અનુભવથી જ થાય છે. અને તે સત્-ચિત્—આનંદ- વરૂપવાળે છે. ૧૩૬. नाशो न देहनाशेऽपि, चेतनस्य स्वभावतः। भिन्नो यः पञ्चभूतेभ्यः, सोऽहमाऽऽत्मा तनुस्थितः ॥१३७॥
આત્મા પિતાના હવભાવથી સદા શાશ્વત જ છે, એટલે શરીરને નાશ થવા છતાં આત્માને નાશ થતો નથી. અને પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ આ પાંચ મહાભૂતેથી ભિન્ન એ આત્મા શરીરમાં વ્યાપીને રહેલો છે. ૧૩૭.
स्वान्यविश्वस्य वेत्ताऽहं, पुद्गलस्थो न पुद्गली। कर्मपर्यायभिन्नोऽस्मि, ब्रह्मरूपः सनातनः ॥१३८॥
For Private And Personal Use Only