________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૫૪] आत्मा न नामरूपेषु, नामरूपादिवासनाम् । त्यक्त्वा ब्रह्मस्वरूपेण, सर्वविश्वं विलोकय ॥१४५॥
અત્મસ્વરૂપની જ્યારે શુદ્ધતા પ્રાપ્ત થાય છે, ત્યારે કોઈને પણ વ્યક્તિના નામની કે રૂપની ખ્યાતિ નથી જ રહેતી, તે સિદ્ધ-સ્વરૂપ બને છે. અને એવી દશામાં નામ કે રૂપની ઈચ્છા પણ નથી રહેતી. કર્મના ચગે જ બધી વાસનાઓ રહેલી છે. યેગી પુરુષ તેને ત્યાગ કરીને આખા બ્રહ્માંડને પિતાના
સ્વરૂપે દેખે છે. તે પણ બ્રહ્મસ્વરૂપનું દાન કરીને સર્વ વિશ્વને તારામાં અવલોકન કર. ૧૪૫. कीर्तेः सुखं न मन्यस्व, ज्ञात्वा स्वप्नोपमं जगत् । आत्मन्येव कुरु प्रीति, मा मुहः पुद्गलेषु वै ॥१४६॥
હે ભવ્યાત્મન ! આ સંસાર સ્વપ્ન સરખે જાણીને આ સંસારની બાહ્ય કીતિમાં તું સુખ ન સમજ, આત્મા ઉપર પ્રેમ કર અને પુદગલનાં સુખમાં જરાપણ મુંજાઈશ નહિ. ૧૪૬. वर्णगन्धरसस्पर्श-युक्तेषु जडवस्तुषु । नास्ति ब्रह्मसुखं सत्यं, मा मुहस्तत्र चेतन !!! ॥१४७॥
પાંચ વર્ણ, બે ગન્ધ, છ રસ, આઠ સ્પર્શ અને ત્રણ પ્રકારના શબ્દોથી યુક્ત જડ પદાર્થોમાં વાસ્તવિક સુખ નથી એટલે કે ચેતન ! તેમાં તું મોહ ન પામ. ૧૪૭.
पुद्गलभोगतः शर्म, जायते तत्तु कल्पितम् । पश्चाहःखं भृशं ज्ञात्वा, जडभोगं न वांछय ॥१४॥ જી પુદગલેના ભેગથી સુખ થાય છે એમ માને છે,
For Private And Personal Use Only