________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૂર્વ કર્મને યોગે કામગે ભેગવવા છતાં તેમાં આસક્તિ જરાપણ રાખતા નથી. પરંતુ ભેગ પછી તુર્ત જ વૈરાગ્યની ભાવના ભાવતાં અત્યન્ત પશ્ચાત્તાપ કરે છે. ૧૮૬.
कामभोगसुखश्रद्धा, तद्धृदि नास्ति बोधतः ।
आत्मन्येव सुखश्रद्धा, तद्धृदि निश्चिताऽपि सा ॥१८७॥ સમ્યજ્ઞાનને કારણે ભવ્યાત્માઓના હદયમાં કામમાં સુખ છે એવી શ્રદ્ધા નથી હોતી. જ્યારે આત્મ-રમણતામાં જ સાચું સુખ છે એવી શ્રદ્ધા તેમના હૃદયમાં દઢ થયેલી હોય છે. ૧૮૭. ગતિમજ્ઞાન જ્ઞાન, વારિકા कामभोगे बनासक्तो, भोगभोक्ता न बध्यते ॥१८८॥
જે ભવ્યાત્માઓ અધ્યાત્મ જ્ઞાનવડે સંપૂર્ણ જ્ઞાની થયેલા હોય છે તેમને પણ પૂર્વકાલના ભેગાવલી કમેના ઉદયથી કામગ ભેગવવાં છતાં પણ તેમાં જરાપણ આસક્તિ હતી નથી. તેથી ભેગે ભેગવવાં છતાં પણ તેઓ કર્મોને ન બંધ નથી કરતા. ૧૮૮.
अभोगी कामभोगेषु, भोगभोक्ता हि तादृशः। ગારમજ્ઞાની વિરાસર, વાતરનોવ્રુતિઃ ૨૮ નિરાસક્તપણે કામોને ભેગવનારા અભેગી કહેવાય છે. એવા ભવ્યાત્માઓ ભેગ ભેગવવા છતાં કર્મોથી લેવાતા નથી. આત્મજ્ઞાની મોહથી રહિત હેવાથી વિષયમાં તેમને આસક્તિ ઉપજતી નથી. ૧૮૯
For Private And Personal Use Only