________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૫૮] શરીર અને ઈન્દ્રિયને વશમાં કરીને હે ભવ્યાત્મન ! તમારા આત્મા ઉપર રાજ્ય કરે. ૧૫૯.
आत्मराज्यं कुरु स्पष्ट, ज्ञानध्यानसमाधितः । बाह्यराज्यं मनोराज्य, ब्रह्मराज्यं तु चान्तरम् ॥१६०॥
જ્ઞાન-ધ્યાન અને સમાધિવડે આત્મરાજને પ્રગટ કરે. બાહારાજ્ય જે દેશ-ઘર–ધનની માલિકીનું છે, અને મનથી કપેલું છે તે બાહારાજય છે, જે રાજ્ય સાચું સુખ આપી શકતું નથી, પરંતુ બ્રહ્મરાજય-આત્મરાજય જ સાચું સુખ આપી શકે છે. ૧૬૦,
अप्रतिबद्धभावेन, साक्षिभावेन च स्वयम् । स्वाधिकारक्रियायोगी, निर्बन्धः सर्वकर्मसु ॥१६१॥
જે ભવ્યાત્માએ ગૃહસ્થ હોય કે ત્યાગી હોય જગતમાં સર્વ કાર્યો પિતાના અધિકાર પ્રમાણે કરતે છતો અને તેમાં મનથી નહીં બંધાતે એ કિયાગી મહાત્મા સર્વ કાર્યોમાં સાક્ષીભાવે રહો છતે પોતાના અધિકાર પ્રમાણે ક્રિયા કરતે છતે કર્મથી લેપતે નથી. ૧૬૧
सर्वेष्वपि न सर्वेषु, त्वमगम्योऽसि मोहिनाम् । देहेऽकल्प्य कलावन्त,-मात्मानं वेनि बोधतः ॥१६२॥
આ અપૂર્વ આત્માનું જ સ્વરૂપ સહજભાવે છે તે મહમાયારૂપ પ્રકૃતિમાં મુંજાયેલા સર્વ પ્રાણિઓને સમજાય તેવું ન હોવાથી અગમ્ય છે. તે આત્મા સર્વ પદાર્થોમાં વસતે છતે પણ સર્વ પદાર્થોથી વિલક્ષણ સ્વરૂપવંત હોવાથી તે અકલખ્ય આત્માને હું સમ્યગજ્ઞાનના યોગ ગુરુકૃપાથી જાણું છું, ૧૬૨.
For Private And Personal Use Only