________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ 3 ]
રહેલા છે, તેથી આત્માના સ્વરૂપના વિચાર કરવાથી ખાા માહભાવના નષ્ટ થાય છે. ૧૭૬.
तीव्रकामोदये जाते, प्रारब्धकर्मयोगतः ।
अध्यात्मभावना तीव्रा. भव्या वैराग्यकारिका ॥ १७७॥
જીવે પૂર્વભવમાં બાંધેલા શુભાશુભ કર્મો ઉદયમાં આવ્યે છતે જેને દબાવી ન શકાય તેવી કામલેાગની અત્યન્ત તીવ્ર કઠીન વાસના ઉદ્ભયમાં આવે છે, ત્યારે જે તે આત્મસ્વરૂપના અધ્યાત્મ-સ્વરૂપની અપૂર્વ શ્રેષ્ઠ તીવ્ર ભાવના કે જે વૈરાગ્યથી ઉપજેલી હાય તેવી ભાવવી જેથી કઠણુ એવી કામલેાગની ભાવના નષ્ટ થાય છે. ૧૭૭,
तीव्रवैराग्यभावेन, तीव्रकामो विनश्यति ।
मुहुर्मुहुर्भृशं भाव्यं, शुद्धरूपं निजात्मनः ॥ १७८ ॥ અત્યન્ત તીવ્ર વૈરાગ્યની અધ્યાત્મ-સ્વરૂપ ભાવનાવડે તીવ્ર વિષય-ભાગની ભાવના નષ્ટ થાય છે. માટે હે ભવ્યાત્મન્ ! તું વારવાર પ્રત્યેકક્ષણે વૈરાગ્ય ભાવનાને ભાવતા છતા આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરજે. ૧૭૮. परपुद्गलभोगेन, सुखं तु कल्पितं वृथा । મૂશ કુવ તતઃ વસ્ત્રા-જ્ઞાત્વા સ્વાઽમરતિ T ?૭૬॥ હે ભવ્યાત્મન્ ! તું આત્માથી ભિન્ન પુદ્દગલાનાં ભાગમાં જે સુખની કલ્પના કરે છે તે વૃથા છે-નકામી છે. તેનાથી
વાસ્તવમાં તને કોઈ લાભ ભયંકર દુઃખ મળવાનું છે, સ્વરૂપમાં પ્રેમ કર, ૧૭૯.
થવાના એમ
નથી. પરન્તુ પાછળથી સમજી પેાતાના આત્મ
For Private And Personal Use Only