________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૪૮ ]
ની જ સમજવા. અને તેવા અજ્ઞાનીએ માહ્યથી પોતાની ક્રિયાને સાચી માની અને અન્યની ક્રિયાને ખોટી માની આપસમાં ઝઘડે છે. ત્યારે જ્ઞાની પુરૂષા આત્મ-સ્વરૂપના ૨મઝુમાં પરમાનંદ અનુભવે છે. માહ્યક્રિયાઓમાં મુંજાતા નથી. તેમજ તત્ત્વની ખાખતમાં અપેક્ષાએ સમન્વય કરી આત્મ ધર્મના અનુભવ કરે છે. ૧૨૬,
शुद्धात्मा साध्यते सद्भि-रसंख्यधर्मसाधनैः । देशकालदशाबोध, रुचिवैचित्र्यधारकैः
॥ ૨૨૭ ॥
ધર્મના સાધના અસખ્ય છે, સંત-પુરૂષો તેમાંથી દેશ, કાલ અવસ્થા, ચૈાગ અને સંબંધને અનુકૂલ પેાતાને જે શાસ્ત્રાના ખાધ હોય તેને અનુસરે તથા પેાતાની વિચિત્ર પ્રકારની રુચિને અનુસારે આત્મ-સ્વરૂપને સિદ્ધ કરવા પ્રયત્ન કરે છે. ૧૨૭.
शुद्धप्रेम्णा पळीनास्ते, भवन्ति हि निजाऽऽत्मनि । आत्मसमं न जानन्ति चक्रवर्त्त्यादिकं पदम् ॥ १२८॥
તે સત-પુરૂષો પેાતાના આત્મસ્વરૂપમાં શુદ્ધ પ્રેમ વડે લીન બનેલા હોય છે. તેથી તે ચક્રવત્તિ, વેન્દ્ર, નાગેન્દ્ર કે મહાન્ ધનપતિના પત્નને પણ પાતાના આત્મ-સ્વરૂપની આગળ તુચ્છ ગણે છે. કારણ કે ભાગે તે। અનંતીવાર પ્રાપ્ત થાય પરંતુ તે ભાગાની તૃષ્ણા મટતી નથી અને શાન્તિ મળતી નથી. જ્યારે આત્મ-સ્વરૂપ પ્રાપ્ત કરવામાં જ સાચી શાન્તિ સમાયેલી છે. ૧૨૮.
For Private And Personal Use Only