________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૪૪] सर्वनयोक्तसापेक्ष-ज्ञानं स्यात्सविकल्पकम् । निर्विकल्पं ततो भिन्नं, ज्ञानं शुद्धाऽऽत्मकारकम् ॥११४॥ ભવ્યાત્માઓને સર્વનની અપેક્ષાએ સર્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાલભાવથી સવિકલ્પ જ્ઞાન થાય છે. ત્યાર પછી વિકલ૫રહિત આત્મવરૂપની શુદ્ધતાને કરનારૂં જ્ઞાન-દર્શન-ચારિત્ર પ્રગટ થાય છે. ૧૧૪
निर्विकल्पोपयोगेन, पूर्णानन्दः प्रकाशते । अनुभवप्रमाणेन, साक्षात्कारो निजाऽऽत्मनः ॥११५॥
સવિકલ્પ સમાધિને અભ્યાસ કરતા અનુક્રમે નિવિકલ્પ સમાધિ યોગ પ્રાપ્ત થાય છે, નિર્વિકલ્પ સમાધિ યોગથી આત્મસ્વરૂપને પૂર્ણભાવે આનંદમય પ્રકાશ પ્રાપ્ત થાય છે, તેના અભ્યાસથી અનુભવ પ્રમાણુવડે પિતાના આત્મ-સ્વરૂપને પ્રત્યક્ષ સાક્ષાત્કાર થાય છે. ૧૧૫,
अनुभवं विना कोऽपि, याति नैवाऽऽत्मदर्शनम् ।
आत्मसिद्धौ मया साक्षाद्, वेद्यतेऽनुभवः कलौ ॥११६॥ સમ્યફ શાસ્ત્રોના અનુભવ વિના કેઈપણ આત્મદર્શન પ્રાપ્ત કરી શકતા નથી. પણ આ કલિયુગમાં સમ્યગૂજ્ઞાનના અનુભવથી મને સાક્ષાત્ આત્મ-સ્વરૂપની નિશ્ચલતાપૂર્વક સિદ્ધિ થઈ છે, એમ વેદાય છે-જ્ઞાનમાં જણાય છે. ૧૧૬.
सर्वनयोक्ततवानां,-बोधं विना जगज्जनाः । परस्परं च युद्धयन्ति, क्लिश्यन्ति धर्मभेदतः ॥११७॥
સર્વનના કહેલા અપેક્ષામય તના બાધ વિના સંસારના પ્રાણીઓ પિતાના માન્ય રાખેલા તને આગ્રહ રાખીને
For Private And Personal Use Only