SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૪૪] सर्वनयोक्तसापेक्ष-ज्ञानं स्यात्सविकल्पकम् । निर्विकल्पं ततो भिन्नं, ज्ञानं शुद्धाऽऽत्मकारकम् ॥११४॥ ભવ્યાત્માઓને સર્વનની અપેક્ષાએ સર્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાલભાવથી સવિકલ્પ જ્ઞાન થાય છે. ત્યાર પછી વિકલ૫રહિત આત્મવરૂપની શુદ્ધતાને કરનારૂં જ્ઞાન-દર્શન-ચારિત્ર પ્રગટ થાય છે. ૧૧૪ निर्विकल्पोपयोगेन, पूर्णानन्दः प्रकाशते । अनुभवप्रमाणेन, साक्षात्कारो निजाऽऽत्मनः ॥११५॥ સવિકલ્પ સમાધિને અભ્યાસ કરતા અનુક્રમે નિવિકલ્પ સમાધિ યોગ પ્રાપ્ત થાય છે, નિર્વિકલ્પ સમાધિ યોગથી આત્મસ્વરૂપને પૂર્ણભાવે આનંદમય પ્રકાશ પ્રાપ્ત થાય છે, તેના અભ્યાસથી અનુભવ પ્રમાણુવડે પિતાના આત્મ-સ્વરૂપને પ્રત્યક્ષ સાક્ષાત્કાર થાય છે. ૧૧૫, अनुभवं विना कोऽपि, याति नैवाऽऽत्मदर्शनम् । आत्मसिद्धौ मया साक्षाद्, वेद्यतेऽनुभवः कलौ ॥११६॥ સમ્યફ શાસ્ત્રોના અનુભવ વિના કેઈપણ આત્મદર્શન પ્રાપ્ત કરી શકતા નથી. પણ આ કલિયુગમાં સમ્યગૂજ્ઞાનના અનુભવથી મને સાક્ષાત્ આત્મ-સ્વરૂપની નિશ્ચલતાપૂર્વક સિદ્ધિ થઈ છે, એમ વેદાય છે-જ્ઞાનમાં જણાય છે. ૧૧૬. सर्वनयोक्ततवानां,-बोधं विना जगज्जनाः । परस्परं च युद्धयन्ति, क्लिश्यन्ति धर्मभेदतः ॥११७॥ સર્વનના કહેલા અપેક્ષામય તના બાધ વિના સંસારના પ્રાણીઓ પિતાના માન્ય રાખેલા તને આગ્રહ રાખીને For Private And Personal Use Only
SR No.008503
Book TitleAdhyatma Geeta
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages179
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy