________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૪૩] તેથી શુદ્ધ અતિ મતમાં “સર્ચ
અથવા બધું બ્રહ્મસ્વરૂપ છે, એમ કહેવાય છે. હું કહિ લક્ષ્યમાં રાખીને ધર્મ, શુકલ, રૂપસ્થ, રૂયાતીત ધ્યાનમાં સ્થિર થતાણત પિતાના હૃદયમાં પ્રતિબિમ્બિત થાય છે, અને તેવા ધ્યાની પુરુષે મોક્ષ પ્રાપ્ત કરે છે. ૧૧૦
शुद्धव्यवहृतेर्दृष्टया, ब्रह्मध्यानपरायणाः ।
आत्मशुद्धिं प्रकुर्वन्ति, गृहस्थास्त्यागमार्गिणः ॥१११॥ આત્મધ્યાનમાં પરાયણ જ્ઞાનીઓ શુદ્ધ ધર્મ વ્યવહારને લયમાં રાખીને શ્રાવકના બાર વત, સામાયિક, પ્રતિક્રમણ, પૌષધવડે આત્મશુદ્ધિને કરે છે. ૧૧૧.
सर्वनयोक्तसापेक्ष,-दृष्टयाऽऽत्मरूपचिन्तकाः । सम्यग्दृष्टिप्रभावेन-मिथ्यात्वनाशकारकाः ॥११२॥
સર્વનયથી કહેવાયેલી સાપેક્ષદષ્ટિથી આત્મસ્વરૂપની વિચારણા કરનારા સમ્યદષ્ટિના પ્રભાવવડે આત્મ-સ્વરૂપનું ચિતવન કરતા મિથ્યાત્વ-અજ્ઞાન-અવિરતિ ભાવને નાશ કરે છે. ૧૧૨.
असंख्ययोगतो मुक्तिः, सर्वदर्शनधर्मिणाम् । नयसापेक्षबोधेन, भवत्येव यदा तदा ॥११३॥
જીવાત્માઓને આત્મ-સ્વરૂપની પ્રાપ્તિ માટે અનેક પ્રકારના સાધને ભેગે છે. અને અસંખ્યાત એગથી આત્મા મુક્તિને પ્રાપ્ત કરી શકે છે. સર્વ ધર્મદર્શને પણ એક એક નયની અવલંબના વડે–પિતાના ધર્મને અનુષ્કાને તપ-જપ-યાનવડે અંશતઃ ધર્મના સ્વરૂપને પ્રાપ્ત કરી પછી સર્વનયની અપેક્ષાએ સંપૂર્ણ જ્ઞાનવડે મુક્તિને પ્રાપ્ત કરે છે. ૧૧૩.
For Private And Personal Use Only