SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૪૫ ] અને બીજાના તવાને ખાટા સિદ્ધ કરતા પરસ્પર ધર્મના મતભેદને આગળ રાખીને લડે છે અને સીદાય છે. ૧૧૭, आत्मज्ञानविकल्पो यः स तु श्रुतानुसारजः । निर्विकल्पं स्वभावेन, रागद्वेषविनिर्गतम् ॥ ११८ ॥ શાસ્ત્રના વચનેાને અનુસારે આત્મજ્ઞાનમય વિકલ્પ ઉત્પન્ન થાય છે તેના અનુભવથી યાન કરતા રાગ-દ્વેષના ક્ષય થાય છે. ત્યારે તેવા આત્મજ્ઞાની ચૈાગીએને સ્વભાવસિદ્ધ નિર્વિકલ્પ ચેાગથી પૂર્ણ આત્મ-સ્વરૂપને અનુભવ થાય છે. ૧૧૮. नयादिसविकल्पेभ्यो, भिन्नं द्वैतविनिर्गतम् । अद्वैतं निर्विकल्पं तु ज्ञानं शुद्धाऽऽत्मवेदकम् ॥ ११९ ॥ નય–નિક્ષેપ—ભંગ આદિના અનુભવથી જે જે વિભિન્ન વિકલ્પ-સ’કલ્પ ઉત્પન્ન થાય છે, તેથી દ્વૈતના અનેકતાના અનુભવ ચાય છે. પણ આત્મ-સ્વરૂપના ધ્યાનમાં એકત્વભાવમય અદ્વૈતરૂપ નિવિકલ્પજ્ઞાન ઉપયેાગી છે. કારણ તે નિર્વિકલ્પ જ્ઞાનથી જ શુદ્ધ-આત્મ-સ્વરૂપને અનુભવ છે. ૧૧૯. निर्विकल्पं परब्रह्म, क्षयमात्रं मुहुर्मुहुः । पूर्णानन्दस्वरूपेण, मयाऽनुभूयते मयि ॥ १२०॥ હે ભવ્યાત્મા ! તુ સમ્યગ્-ધ્યાનથી નિવિકલ્પ પરબ્રહ્મનુ ધ્યાન પ્રત્યેક ક્ષણે નિરંતર કર, જેથી તને પૂર્ણ આનંદમય આત્મ-સ્વરૂપને અનુભવ થશે, મને પણ નિવિકલ્પક સમાધિથી પ્રત્યક્ષભાવ પૂર્ણાંનદ સ્વરૂપ પરમબ્રાના સાક્ષાત અનુભવ થાય છે. ૧૨૦, For Private And Personal Use Only
SR No.008503
Book TitleAdhyatma Geeta
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages179
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy