________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૪]
निर्विकल्पस्वरूपे तु अहं त्वं न भासते ।
ज्ञाता ज्ञानं तथा ज्ञेयं तदैक्यं वर्तते स्वयम् ॥ १२१ ॥
',
જ્યારે નિર્વિકલ્પ સ્વરૂપમ આત્મસમાધિમાં તદાકાર થાય છે ત્યારે હું, તું કે તે એવા રૂપે તથા જ્ઞાતા-ધ્યાન કરનાર, જ્ઞાન-યાન અને જ્ઞેય-ધ્યેય એ ત્રણેનુ' અભેદ સ્વરૂપે એકપણું નિર્વિકલ્પ ધ્યાનમાં આત્મા સ્વય' અનુભવે છે. ત્યાં અદ્વૈતભાવ આવી જાય છે એટલે ધ્યાતા પાતે જ ધ્યેયરૂપે અનુભવાય છે. ૧૨૧ सविकल्पं परब्रह्म मुहुर्मुहुर्निजात्मना । चिदानन्दस्वरूपेण, भृशं मयाऽनुभूयते ॥ १२२ ॥
।
સવિકલ્પ સ્વરૂપે પરમ બ્રહ્માનું ધ્યાન આત્મામાં વારવાર કરવાથી અત્યન્ત પ્રગટભાવે ચિદાન’ઇ સ્વરૂપ પરમ બ્રહ્મને અનુભવ થાય છે. હું પણ તેવા સ્વરૂપને અનુભવ કરૂં છું. ૧૨૨. आत्मैव परमात्माsस्ति, स्वाऽऽत्मना वेद्यते खलु । સ્વાઽમાનમન્તયા ત્રામ્ય,-જ્ઞાતા જોડવ ન વિદ્યુતે ॥૨૨॥
આત્મા તેજ વસ્તુતઃ પરમાત્મા છે, અને પેાતાના સ્વરૂપે પોતે જ નિશ્ચયથી જાણે છે. પેાતાના સત્ય-સ્વરૂપને પાતાથી અન્ય કાઈ જાણનારા કે દેખનારા નથી. ૧૨૩.
निजाऽऽत्मगुणपर्याय, - रक्षणं धर्म उच्यते । આત્મશુળય નાશો ચૌ, મિત્ર જયંતે યુથૈ ॥૨૪॥ પોતાના આત્માના જ્ઞાનાદિ ગુણા અને તેના ક્ષણે ક્ષણે અદલાતા જે પર્યાય) તેનુ રક્ષણ કરતાં શુદ્ધ કરવા રૂપ જે ક્રિયા આત્મામાં થાય છે તે ધમ કહેવાય છે, અને નિશ્ચયથી
For Private And Personal Use Only