________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૪૭] આત્માના જે જ્ઞાનાદિ ગુણે તેને નાશ તેને જ પંડિતપુરુષ હિંસા કહે છે. જો કે લેાકમાં બીજાના શરીરને નાશ કરવો કે તેને દુભવવું તેને હિંસા કહે છે, એટલે બાહ્ય હિંસા કરવામાં આત્મામાં કષાયરૂપ મલીનતા ઉત્પન્ન થતી હોવાથી દ્રવ્ય-હિંસામાં ભાવ-હિંસા આવી જાય છે. ૧૨૪. साधनधर्मतो भिन्ना, साध्यधर्मों निजाऽऽत्मनि । आत्मतो नैव भिन्नोऽस्ति, स्वधर्मस्तु निजाऽऽत्मनि ॥१२५॥
પાંચ ઈન્દ્રિયને નિગ્રહ કર, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું પાલન કરવું, દશ પ્રકારના યતિધર્મનું પાલન કરવું. આ બધા સાધન ધમીને અભ્યાસ કરવાથી સાધ્યધર્મ–આત્મસ્વરૂપની પ્રાપ્તિ થવી તે સાધ્ય-ધર્મ આવે છે. કારણ કે પર્યાય નયની અપેક્ષાએ સાધ્ય અને સાધનમાં ભિન્નતા અવશ્ય અનુભવાય છે. પરંતુ તે આત્મ-રૂપ એક જ દ્રવ્યમાં પર્યાયરૂપે પૂર્વોત્તરભાવે પ્રાપ્ત થવા છતાં દ્રવ્યનયની અપેક્ષાએ એક જ છે-અભિન્ન છે. કારણ કે જેટલા દ્રવ્યો છે, તે સર્વે ગુણ-પર્યાઅને અભેદભાવે ઘરનારા હોય છે. તેથી કહ્યું છે કે “ જુનપચવશ્ર” ગુણ-પર્યાયવાળું હેય તે દ્રવ્ય કહેવાય. ૧૨૫.
बाह्यसाधनधर्माणां, भेदेषु बाह्यदृष्टितः । अज्ञानिनः प्रमुह्यन्ति, प्रमुह्यन्ति न कोविदाः ॥१२६॥
અજ્ઞાનીઓ વતુસવરૂપને યથાર્થવરૂપને નહીં જાણતા હેવાથી બાહ્ય સાધને એટલે સંપ્રદાય ગચ્છ ભેદની બાહ્ય ક્રિયાઓના ભેદથી આપસમાં લડે છે, જેમ કે વર્તમાનમાં તિથિભેદ વગેરેથી લેકે ઝઘડે છે, વાસ્તવમાં તેઓને અજ્ઞા.
For Private And Personal Use Only