________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૯ ]
માહા પુદ્ગલા જરા પણ સાચું સુખ આપી શકતા નથી તેમ બાહ્ય ભાગમાં પણ જરા પણુ સાચું સુખ નથી, એટલે માહ્ય સુખની સામગ્રી વિના પણ આત્મસ્વરૂપમાં રમણુ કરનારા, બાહ્ય રીતે મહાદુ:ખ ભાગવવા છતાં પણ સંપૂર્ણ સુખને અનુભવ કરે છે. ૪૨.
"
इन्द्रादिकपदेच्छां त्वं स्वप्नेऽपि मा कुरुष्व भोः । मा मुदः कीर्तिसत्तासु, सुखाशा तत्र दुःखभाक् ॥४३॥
હે ભવ્યાત્મન્ ! તુ ઇન્દ્રાદિક પદની સ્વપ્નમાં પણ ઇચ્છા ન કરતા. તેમાં જો કે તને પૌલિક ભાગેા-સુખેા પ્રાપ્ત થશે જ. પણ જેટલા ભાગેામાં સુખા તું અનુભવીશ તેના કરતાં તે પદાર્થી જે તારા ભાગવવામાં આવેલા છે, તેના ઉપર મમતા-માહુની ગાંઠા થાય છે. તેથી એટલા બધા અશુભ કર્મોના દલે તું ઉપાર્જન કરીશ કે તે ભેગેાના જેટલા સમયેા છે તેથી પણ વધારે વર્ષોં-લાખા કે કરાડો વર્ષોં અવાચ્ય એવા એકેન્દ્રિયાદિક પૃથ્વીકાય-વનસ્પતિકાય આદિમાં તું દુઃખોને ભેગવીશ, માટે તેવા ભેગાની મમતાના ત્યાગ કરીને સમભાવમાં સ્થિર થા તેમજ જગતમાં કીતિસત્તામાં પણ સત્ય સુખ નથી તેથી તેવી ઈચ્છાને પણ ત્યાગ કર. સત્તા અને કીતિની લાલસા પણ પરિણામે અનેક અનજૈન ઉત્પન્ન કરનારી છે. ૪૩.
अध्यात्मज्ञानिनो भिक्षो, -र्यत्सुखं जायते वने । तत्सुखांशोऽपि भूपादे, नऽस्ति भोगविहारिणः ||४४|| જે ભવ્યાત્માઓ આત્મસ્વરૂપના બાધમય અધ્યાત્મજ્ઞાની
For Private And Personal Use Only