________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧] થયેલા નિર્ચથી આત્મા-પરમપૂજ્ય મુનિવરે ભિક્ષાવૃત્તિથી લુખું-સુકું જે મળે તેનાથી નિર્વાહ કરી જે આત્મસુખ અનુ
વે છે તેમની આગળ ચક્રવર્તઓ આદિ દુખી જ લાગશે. શ્રી આનંદઘન યોગીન્દ્ર ઠીક જ જણાવે છે કે –“મુજ મન તુજ પદ પંકજે રે લીને ગુણ મકરંદ, રંક ગણે મંદિર ધરા ૨, ઈન્દ્ર ચન્દ્ર નાગેન્દ્ર, વિમલ જિન દીઠા લેયણ આજ, મારા સિદ્ધયા વિંછિત કાજ” ૪૬.
મળેછા પર તરાડતિ, સર્વદુરવાર यत्र कामो न तत्राऽस्ति, व्यक्तानन्दमयः प्रभुः ॥४७॥
જ્યાં આત્મામાં વિષયભોગોની ઈચછા રમ્યા કરે છે ત્યાં નિરંતર સર્વ દુઃખેની પરંપરાઓ અનુક્રમે આવ્યા જ કરે છે. પણ જયાં ભેગેચ્છારૂપ કામ નથી રહ્યો, જયાં કામ મનમાંથી નાશ પામ્યા છે, ત્યાં પ્રગટપણે પરમાનંદ પ્રભુના દર્શન-આત્મા નિરંતર પ્રાપ્ત કરે જ છે. ૪૭.
आनन्दार्थ भवेदिच्छा, देहिनां यत्र तत्र वै। इच्छाया दुःखदावाग्नि-यंत्र तत्र भवेत्सदा ॥४८॥
જ્યાં શરીરધારી પ્રાણિઓ પિતાને આનંદ મળે તેવી જ ઈચ્છાથી અનુકૂલ વિષયસેગની પ્રાપ્તિ માટે નિત્ય પ્રયત્નો કરે છે, પરંતુ વિષયોની અથવા યશ-કીર્તાિની ઈચ્છા જીને નિત્ય દુઃખરૂપી દાવાગ્નિમાં હડસેલે છે. એટલે ભેગની ઈચ્છા માત્ર પણ અનન્ત દુઃખનું કારણ થાય છે, તે માટે સુભૂમ ચક્રવતિ, બ્રહ્મદત્ત અને વિપુષ્ઠ વગેરેના દાન્ત જણવેલા જ છે. ૪૮.
For Private And Personal Use Only