________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૩૯] कर्मरूपं न जानन्तो, मुह्यन्ति घोरसंकटे । आत्मादितत्त्ववेत्तारो, मुह्यन्ति नैव संकटे ॥१००॥ જે ભદ્રલોકે આત્મ-સ્વરૂપને અને કર્મના સ્વરૂપને જરાપણ જાણતા નથી તેવા કર્મના ઉદયથી ભયંકર સંકટમાં જ્યારે ફસાય છે, ત્યારે મારે શું કરવું? કેવી રીતે આ દુખમાંથી મુક્ત થવું?' તેને ઉપાય હાથમાં ન આવતાં બહુ જ મુંજાય છે અને તે વખતે અનેક સાચા-ખાટા બાહ્ય ઉપાયો કરે છે. જ્યારે આત્મ-તત્તવને અને કર્મસ્વરૂપને જાણનારા જ્ઞાની પુરુષે ભયંકર કષ્ટમાં પણ મુંજાતા નથી. ૧૦૦.
आत्मज्ञानिमनुष्याणां, शुद्धोपयोगलक्ष्यतः। स्वाधिकारेण कार्याणां, प्रवृत्तिर्जायते खलु ॥१०१॥
ભવ્યાત્માઓ-આત્મજ્ઞાની મનુષ્ય શુદ્ધ ઉપગપૂર્વક પિતાપિતાના અધિકારપૂર્વક વ્યવહારના કે ધર્મના કાર્યોમાં– મતલબ કે દેવ-ગુરુ-ધર્મ, સંઘ, દેશ કે કુટુમ્બના હિત માટે અવશ્ય પ્રવૃત્તિ કરે છે. ૧૦૧,
प्रवृत्ती वा निवृत्तौ वा, स्वतन्त्रा ज्ञानिनः सदा । यद्योग्य तत्मकुर्वन्ति, सर्वकार्यविवेकिनः ॥१०२॥
જે સમ્યજ્ઞાનગી મહાત્માઓ હોય છે તે ગ્ય સમયે દેશ-કાલને અનુસાર સાધુ-સાધવી-શ્રાવક-શ્રાવિકા, ગામદેશના ભલા માટે એગ્ય હોય તેવી પ્રવૃત્તિ કરે છે. પણ તેમાં પિતાને અયોગ્ય જણાય ત્યારે તે પ્રવૃત્તિથી મુક્ત થવામાં તે જ્ઞાની-મહાત્માઓ અવશ્ય સદાય સ્વતંત્ર જ હોય છે. તેઓ
For Private And Personal Use Only