Book Title: Vigyana ane Dharma
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 14
________________ ૧૧ જય પળે અહેાભાવથી શિર ઝૂકી જાય, જિનેશ્વરાને, જિતના શાસનને અને એ સહિતકર શાસનનાં સર્વ અગેાને. અંતર પાકારી ઊઠે, આના જેવી મૂલ્યવાન વસ્તુ જગતમાં કાઈ નથી. જો આ શાસનપતિ અને તેમનુ શાસન મને ન મળ્યાં હાત તા નર્યા અંધકાર એકતી દુઃખ અને પાપની અમાવાસ્યાની રાત્રિ સમી આ ધરતીએ હું સદા અથડાતા–ટિચાતા હૈાત ! ' એક જ ઇચ્છા છે, સહુ શાસનપતિને ઓળખી લે, શાસનને સમજી લે, દ્વાદશાંગીના સૂક્ષ્મ તત્ત્વાનાં રહસ્યાને હસ્તસાત કરી લે. બસ...પછી મારે કાંઈ જ કહેવું નથી, કહેવું પડશે પણ નહિ. એ શાસનપ્રેમી પોતે જ, શાસન ઉપર આવતાં ઉપરાસ્ત આક્રમણેાની સામે એકલવીર, બનીને લડશે. વિરાટ સેનાનું સર્જન કરશે. એ સત્ર ફરશે, ધરતીના કણ-કણને ખૂંદી વળશે, ઘટઘટમાં શાસનની સ્થાપના કરશે. શાસનપતિના નામના જય જયકાર મચાવશે. વિજ્ઞાનના તકવાદી અને કુતર્ક વાદી યુગમાં શાસ્ત્રોનાં સૂમ તત્ત્વને ન્યાયની તાર્કિક ભાષામાં સમજાવવાનું કામ ઘણું કપરું છે. એટલે જ જ મનમાં વિચાર ઝબકી ગયા કે તેા પછી એ સૂક્ષ્મ તત્ત્વાના પ્રકાશક શાસનપતિની સત્યવાદિતાને જ સાખિત કરી આપું. તે ? વૈજ્ઞાનિકા ઉપર તે! ઘણાને કૂણી મમતા છે જ ને? એનેા જ લાભ કેમ ન ઉઠાવવા ? વિજ્ઞાનની વાતાથી જ કેટલાંક તત્ત્વોને સિદ્ધ કરી આપીને જગત્પતિનું સત્યવાદિત્ય સ્થિર કરી દઉં તેા જગત્પતિ ઉપર કેવા અપાર વિશ્વાસ સહુને બેસી જાય ? એમના પ્રકાશેલા શાસ્ત્રના પ્રત્યેક અક્ષર ઉપર કેવી નિષ્ઠા જામી જાય ? નાસ્તિકતાના હિમપર્વત કેવા ઝપાટાબ ધ ઓગળવા લાગી જાય ? ડૉક્ટર ઉપર વિશ્વાસ જામી ગયા ખાદ કી કાઈ માણસ એ ડાકટરે સૂચવેલી ઔષધી માટે તર્ક વિતક કરે છે ખરા? એ દવાની ખાટલી ઉપર ‘Poison' લખ્યું હેાય તેાય ? તેા હું પણ શા માટે ૫૦૦, ૧૦૦૦ સિદ્ધાંતાની સચાટ સત્યતા પુરવાર કરી આપીને એના પ્રકાશક શાસનપતિ તીર્થંકર ઉપર પરિપૂર્ણ વિશ્વાસનું પ્રદાન કેમ ન કરાવી દઉં ? પછી એ પરમકૃપાળુનાં પ્રકાશેલાં સત્યેાને સમજવા માટે ત કરવાની અને બુદ્ધિ લડાવવાની જરૂર જ નહિ જણાય. જો સમ્યગ્દર્શન આવી જાય તે। સભ્યજ્ઞાન આપમેળે જ આવી જાય ને? ચાખા બરાબર ચડવા છે કે નહિ તે નક્કી કરવા માટે ગૃહિણી ચાર જ દાણા ચાંપીને આખી તપેલીના નિચ કરી લે છે ને ? આ ન્યાય અહીં કેમ લગાડવા ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 408