________________
વિજ્ઞાન અને ધર્મ
જ હતા.
ન હલબલી જર્મના કર. થાત ?
ચૂકેલા અવધૂત જ્ઞાનગી બન્યા. એમની આજ્ઞાને અખંડિત રીતે જીવનમાં ઉતારીને કર્મઠ બન્યા.
આચાર્ય હરિભદ્રસૂરિ ભક્તિગ, જ્ઞાનયેગ અને કર્મયોગના ત્રિવેણી સંગમનું તીર્થધામ બન્યા.
એમને એક વાર આ વિચાર , જે આ જિનાગમ. અમને પ્રાપ્ત ન થયું હોત તે અમે અનાથ હતા. નિરાધાર હતા. હાય! હડહડતા આ કળિયુગમાં અમારું શું થાત ?'
એક વખતના જિનધર્મના કટ્ટરષીના અંતરમાં એવું તે કયું તત્વજ્ઞાન હલબલી ગયું, જેણે આ પુકાર કરાવ્યો !
એ મસ્તિષ્કમાં એવી તે કઈ અણપ્રીછી શક્તિને પ્રાદુર્ભાવ. થ, જેણે જિનાગમ તરફ અભૂતપૂર્વ આદરભાવ જન્માવી દીધું !
એ આંખેએ જિનાગમમાં એવું તે શું વાંચ્યું કે જેથી આચાર્ય હરિભદ્રસૂરિજીને એના વિરહમાં પિતાની અનાથતાનું ભાન. થઈ ગયું!
પશ્ચાત્તાપના પાવક મહાનલને જન્મ દેતી એવી તે કયી ચિનગારી જિનાગમમાં પડી હશે?
અહંની શિલાને ચૂર ચૂર કરી નાખતું એવું તે કયું શસ્ત્ર કે અસ્ત્ર ત્યાં પડ્યું હશે?
કટ્ટર દ્વેષની આગોને ઠારી દેતી એવી તે કયી આકાશગંગા ત્યાં ઊતરી પડી હશે?
આ આશ્ચર્યજનક પ્રશ્નો છે. આને જવાબ શો ? ઉકેલ છે? સમાધાન શું?
આચાર્ય હરિભદ્રસૂરિજીને ચૌદ વિદ્યામાં પારગામી બન્યા પછી પણ જે જોવા-સમજવા ન મળ્યું તે બધું ય જિનાગમમાં મળી ગયું! શું બ્રાહ્મણ વિદ્યાના પારગામી બન્યા પછી પણ અનાથતા! એટલું જ્ઞાન મેળવ્યા પછી પણ નિરાધાર દશાની કલ્પના! અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org