________________
વિજ્ઞાનનાં ફરતાં વિધાને
[૨૩
પડતાં જેનારાઓએ એનું એક અસંદિગ્ધ વર્ણન કર્યું પણ હતું. ઉલ્કાને જેનારાઓએ બીજાં સ્પષ્ટ પ્રમાણે આપ્યાં તે પણ અમારી દુનિયાના એ વખતના વૈજ્ઞાનિકે એ માણસોને મૂર્ખ કહીને હસી નાંખ્યા હતા. આવું કહેનારા વૈજ્ઞાનિકનું પણ એક બળવાન વર્તુળ હતું, જેમાં તેઓને ખૂબ જ બુદ્ધિમાન તરીકે નવાજવામાં આવ્યા હતા એટલું જ નહિ પણ એ વખતના “આધુનિક વૈજ્ઞાનિક તરીકે બિરદાવ્યા હતા.”
આટલું કહ્યા પછી આલીબિયર કહે છે કે, “આ દષ્ટાંત ઉપરથી સર્વકાળને તે સર્વ વૈજ્ઞાનિકેએ પિતાનાં સંશાધને અંગેની વાતમાં આ ચેતવણું સમજી લેવી જોઈએ કે વૈજ્ઞાનિકે પોતાના અનુભવમાં ન આવતી વાતને પણ પિતે નિશ્ચિતરૂપે જાણતા હોવાનું દુઃસાહસ કરી દે છે.”
કાંસના વૈજ્ઞાનિક “એકેડમી એ “લૂસમાં આ પથ્થરો પડવાની સત્યતા જાણવા માટે એક કમિશન મેકહ્યું હતું !!! આ કમિશનના સભ્યએ તે માણસનાં નિવેદન લીધાં કે જેમણે પિતાની આંખેથી આકાશમાંથી પડતા પથ્થરો જોયા હતા. એ વાત જાણીને આશ્ચર્ય થશે કે તે પણ એ કમિશને એ બધી તપાસના અંતે નિર્ણય જાહેર કર્યો કે આકાશમાંથી પથ્થર પડ્યા જ નથી. એ તે જે પથ્થર પૃથ્વીના જ હતા અને પૃથ્વી ઉપર જ પડ્યા હતા તેની ઉપર માત્ર વીજળી પડી હતી!
આ તે ઠીક. વૈજ્ઞાનિકનું હજી વધુ ખરાબ ઉદાહરણ હવે સાંભળે. ઈ. સ. ૧૭૯૦ની ૨૪મી જુલાઈએ દક્ષિણ અને પશ્ચિમ સંસમાં ફરી પથ્થરે પડ્યા. એ વખતે ખૂબ પથ્થરે પડ્યા, જેમાંના કેટલાક તે પૃથ્વીમાં તિરાડ પાડીને ઘૂસી ગયા. આ પથ્થરે જ્યારે આકાશમાંથી નીચે પડી રહ્યા તે વખતે તેમની ચોમેર જે પ્રકાશ આકાશમાં ફેલાયે હતું તે ઘણા લેકએ જે હતે. અહીં પણ વૈજ્ઞાનિકોનું એક કમિશન આ અંગે તપાસ કરવા આવ્યું. ૩૦૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org