________________
વિજ્ઞાન અને ધર્મ
લીલકૂલ સેવાળમાં અનંત જી હોવા છતાં જેને જીવવિહીન જડ માનીને, કહેવાતા ઉપાવાસેની તપશ્ચર્યાને પારણે નિશક રીતે મેજથી ખાવામાં આવે ત્યાં અનંત જીવેનાં જીવનની કેવી કરુણ જ્યાફત ઉડે!
યજ્ઞયાગમાં પશુધને પણ ધર્મ માને ત્યાં અધમ જેવું નામ કેને અપાય?
એ જિનાગમે જ પૃથ્વી આદિમાં પણ જીવસૃષ્ટિ જણાવીને એને પણ અભય આપીને સ્વયં અભય બનવાની આરાધના બતાડી. પશુઓને પણ જિવાડીને એમની દુઆ લઈને જીવનને સુખી બનાવવાની ચાવી આપી. માટે જ એ બેલી ઊડ્યા, “એ પરમ સત્યસ્વરૂપ જિનાગમને અનંત નમસ્કાર હે! જિનાગમ વિના અમે ખરેખર અનાથ હતા"
આ જ હશે, અથવા આવું જ હશે આચાર્ય હરિભદ્રસૂરિ જીનું મને મંથન. આ મંથને જ પોતાને જિનાગમ વિહેણું જીવનને અનાથ કહેવડાવ્યું હશે. એણે જ જિનાગમની પ્રાપ્તિમાં પિતાને સનાથ સમજાવીને જગતની તમામ ભૌતિક ઐશ્વર્યવિહાણ દશામાં પણ એ એશ્વર્યોને ય શૂ કરવાની લેકેત્તર તાકાત બક્ષી હશે.
હવે પ્રશ્ન થાય છે કે જિનાગમના જાણકારોને એવું કંઈ સંવેદન ક્યારે પણ થયું છે ખરું ? એના વિનાનું જીવન એ અનાથતાનું દીન-હીન જીવન હોય એવી સભાનતા આપણા ચિત્તમાં સતત જળવાઈ રહી છે ખરી? જેને જિનાગમ મળ્યું છે, એને જગતનું સર્વસ્વ મળ્યું છે; અપૂર્વ નિધાન મળ્યું છે, એ ભાસ
ક્યારે પણ થયું છે? અને તેથી ક્યારેક કશુંક ન મળે ત્યારે દીન બનવાને બદલે જિનાગમ મળ્યાની સનાથલાનું ગૌરવ લીધું છે ખરું? કશુંક વધુ મળી જાય ત્યારે તેમાં પાગલ થવાને બદલે તેને ય ઘૂ કરવા જેવી તાકાત મેળવી લીધી છે ખરી?
થયું એની સભાનતા કર્યું છે, એને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org