________________
સત્યવાદી ભગવાન્ જિનેશ્વરા
[૧૭
આમ જિનના જીવનમાં, સ્વરૂપમાં અને મૂર્તિમાં સત્ર સદા અને સČથા વીતરાગતા દેખાય છે માટે માનવું જોઈએ કે જિન રાગ-રાષથી રહિત જ હતા.
હવે જ્યારે જિન રાગાથિી મુક્ત સિદ્ધ થાય છે; ત્યારે આપેાઆપ તેએ સ`જ્ઞ અને સત્યવાદી સિદ્ધ થઈ જાય છે કેમકે વીતરાગતાનું જ કા" સર્વાંત્વનું છે અને સ`સત્યનું કા" સત્યવાદિત્ય છે.
ભગવાન્ જિનેશ્વરાએ આત્મા, ક, પરલેાક, મેાક્ષ વગેરે ચક્ષુથી અગમ્ય એવાં તત્ત્વાના સંબંધમાં પણ સદેશીય વિધાના કર્યો છે માટે તેમનું તે વિષયમાં જ્ઞાન પણ હાવુ જ જોઇ એ. એટલે કે તેમને આ બધા વિષયનું જ્ઞાન પણ હાવુ જ જોઈ એ. એથી જ તેઓ આપણા જેવા અલ્પવિષયના જ્ઞાન માટે સર્વ પ્રકારના રાગાદિથી મુક્તિ મેળવવી જ રહી એટલે સન એવા તેએ સથા રાગાદિથી રહિત પણ છે.
ટૂંકમાં, જિન વીતરાગ હતા એ વાત સિદ્ધ થઈ જાય છે. માટે જ તે સર્વજ્ઞ હતા અને સત્યવાદી હતા એ બે વાત પણ સિદ્ધ થઈ જાય છે. જેને કાઈ રાગ-દ્વેષ નથી, મત કે મમત નથી, પક્ષ કે વિપક્ષ નથી એવા રાગ–રાષથી સથા પર આત્માને અસત્ય ખેલવાનું પ્રયાજન હોઈ શકતું નથી. વળી પાછું તેમની પાસે આત્મા, કર્મ, મેાક્ષ, પુનર્જન્મ વગેરે કઈ પણ વિષયનું અધૂરું જ્ઞાન પણ નથી તે પછી મત-મમત વિના અને સર એવા તે જિન શા માટે કોઈ પણ વિષયમાં અલ્પાંશે પણ અસત્યનું પ્રતિપાદન કરે ?
જીવન, સ્વરૂપ અને મૂર્તિથી જિનની વીતરાગતા જે અંતરમાં ઠેસી જાય તે વીતરાગતામાંથી જ નિષ્પન્ન થતી સજ્ઞતામાં કાઈ વિધ. ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org