________________
શ્રીપૂજાવિધિ
(સાથિયા કરવાની (વધ)
દુહા-શુદ્ધ અખંડ અક્ષત ગ્રહી, નંદાવત્ત વિશાળ, પૂરી પ્રભુ સન્મુખ રહેા, ટાળી સકળ જ જાળ. સાથિયા કરવામાં પ્રથમ પહેલાં સિદ્ધશિલાની ઢગલી કરી તેની નીચે દન, જ્ઞાન, ચારિત્રની ત્રણ ઢગલી કરવી. તેની નીચે સાથિયા કરવા માટે ચેાખા મૂકીને સાથિયા કરવો પછી જ્ઞાન, દર્શન ચારિત્રની ત્રણ ઢગલી ને સિદ્ધશિલા કરવી.
૧૩.
સિદ્ધશિલાને જ્ઞાન, દર્શન, ચારિત્રની ઢગલી કરતા આ દુહા મનમાં ભાવવો.
દન જ્ઞાન ચારિત્રના, આરાધનથી સાર, સિદ્ધશિલાની ઉપરે, હો મુજ વાસ શ્રીકાર.
હવે સાથિયેા કરતી વખતે
અક્ષત પૂજા કરતાં થયાં, સફળ કરુ અવતાર; ફળ માડુ પ્રભુ આગળે, તાર તાર મુજ તા. સાંસરિક ફળ માંગીને, રવડયેા હું સ ંસાર; અષ્ટક નિવારવા, માર્ગુ મેક્ષ ફળ સાર ચિહુ ગતિ ભ્રમણુસંસારમાં, જન્મ-મરણુ જ જાળ; પંચમ ગતિ વિષ્ણુ જીવને, સુખ નહીં તિહુ કાળ. ચારગતિરૂપ સ ંસારમાંથી છૂટવા માટે દશન, જ્ઞાન, ચારિત્રની ઢગલી છે અને તે જ્ઞાન દન ચારિત્ર વડે સિદ્ધશિલા પામી શકાય છે. સાથિયા કરવાની વિધિમાં કાઈ પ્રથમ કરી પછી સાથિયે મનાવવાનુ કહે છે અને ત્રણ ઢગલી અને સિદ્ધશિલા આમ કરવાનું કહે છે.
Jain Education International
સિદ્ધશિલાને ત્રણ ઢગલી કોઈ પહેલાં સાથિયે,
અષ્ટ પ્રકારી પૂજાના હેતુઓ
જલપૂજા–જગતના બાહ્ય મલીન પદાર્થોનુ શુદ્ધ કરવાનું કા મુખ્યપણે જલ-પાણી કરે છે. તેના પ્રતીક તરીકે જલપૂજા છે. તેમ
For Private & Personal Use Only
www.jainelibrary.org