Book Title: Veervijayji Krut Ashtaprakari Puja
Author(s): Charitravijay
Publisher: Sorath Vanthali Jain Vidyashala

View full book text
Previous | Next

Page 5
________________ ચકોને સ્વીકાર્યા વિના ચાલશે નહિ. જ્યારે બુદ્ધિ વિકાસ કાલનું સામ્રાજ્ય ચાલતું હતું ત્યારે તેની ન્યુનતા વખતે દેખાઈ હેય, પણ જેમ જેમ બુદ્ધિવિકાસની મંદતા થતી ગઇ, તેમ તેમ ભક્તિ વધારે વિકાસને પામતી ગઈ. એમાં કેટલાએક સ્વાર્થી, લાલચ ધર્મગુરૂઓએ આગ્રહ પેદા કરી, વિકાર ઉત્પન્ન કર્યો, જેથી ભક્તિના ઉપનામથી કલહે ઉત્પન્ન થયા. હાલ આ વાતને કેર મુકી ભક્તિ જ મનુષ્યના જીવનની ઐક્યતા પરમાત્મામાં કરાવનાર છે, એનેજ આપણુ પિષીશું. ઉપાસના સાકાર ભાવનાની અપેક્ષા રાખે છે, જે આકાર કોઈ દ્રષ્ટિ આગળ મુકે છે, અને કેટલાએક હદયમાં ઉત્પન્ન કરે છે. દ્રવ્યથી ભાવની ઉત્પત્તિ થાય છે, એ માર્ગ સુચ્છું, અને મહામાન્ય મનાએ છે, તે વિના જેએ કરવા જાય છે, તેઓ ખેચી તાણીને કરતા હોય, તેમ માનવાને કારણ મળે છે. ભાવ પણ જ્યારે અમુક દ્રવ્યમાં અમુક વ્યક્તિમાં સમાપિત થાય છે ત્યારે જ તેને આનંદ અનુભવાય છે, તે આપને અંતિમ દિશા ન અર્પતાં આદિમાં આપ સ્વીકારી, તેને સમારેપિત ભાવમાં પેદા કરી અને ભાવમાં આનંદ માનવે એ, એક રીતે સ્વ-સ્વરૂપમાં આનંદના નજીક પહોંચવાની નીશાનીરૂપ છે, તેથી આ માર્ગ વધારે ઉત્તમ અને આદરણીય હેય, એમાં કંઈ આશ્ચર્ય નથી. શરૂઆતને કમ પણ એજ છે. પ્રાથમિક અવલોકનની અને શિક્ષણની પદ્ધતિ પણ તેમજ ચાલતી જોવામાં આવે છે. જેમાં હાલ કેટલાએક વખતથી ત્રણ ફિરકાઓ જોવામાં આવે છે, તેમાં વેતાંબરી, દિગબરી, અને સ્થાનકવાસી. વેતાંબરી અને દિગબરી સાકારે પાસક છે, જે ઉપાસના બહુ ઉત્તમ પ્રકારે કરવામાં આવે છે, જેના હેતુઓ પણ ઘણા ઉંચા બતાવવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 68