________________
અદ્ધિ-સિદ્ધિને બળતા ઘરની જેમ ત્યાગ કરીને સંયમપંથના પ્રવાસી બનતા હતા અને અન્ય સ્વમાનેલી સર્વ વ્યાહજનક વરતુએને તરછોડીને નિર્ગથ બનતા હતા. આમ અબજો વર્ષો પર્યત તેઓ સંયમનું શુદ્ધ પાલન કરતા હતા. એટલે દીર્ઘકાળ તેઓના પરિણામની વિશુદ્ધિ, મનની દઢતા અને ભાલાસની પવિત્રતા માત્ર સ્વાધ્યાય જ ટકાવી રાખો હતે-એમ શાસ્ત્રાભ્યાસના અનુભવથી સ્પષ્ટ જણાય છે. સંસાર તરવાની ભાવનાવાળા ભવ્ય છાએ સ્વાધ્યાયને રસ લખલૂટ લુંટ જ જોઈએ. અતૂટ ભાવનાથી સંયમસ્થિરીકરણ કરવા. માટે સ્વાધ્યાય-સુધાસાગરમાં મગ્ન-લીન રહેવું જ જોઈએ. જેમ નવપરણિત તરૂણને નવવધૂનું સૌન્દર્ય-લાવણ્ય-વચન-વિલાસે રૂપ અને રંગ પ્રતિક્ષણ ચિત્તભૂમિ ઉપર સ્મરણ થયા જ કરે છે, તેમ સંયમ પાળનાર પવિત્ર ત્યાગી પુરૂષના હૃદયપટ ઉપર શાસ્ત્રસ્વાધ્યાય, તેના વિષયે, તેનું પરિજ્ઞાન અને ચિંતવન પ્રતિક્ષણ રમતું રહેવું જ જોઈએ. પરિણામે તે સંયમી નિરતિચાર સંયમનું પવિત્ર પાલન કરીને, કમવનને બાળીને તથા મેક્ષાસ્પદને જલદી મેળવીને, આત્યંતિક અને એકાતિક સુખને શાશ્વત ભોકતા બને છે.
શ્રી સર્વજ્ઞ ભગવતેએ નિર્મળ કેવલજ્ઞાન દ્વારા વિશ્વભરના જંતુઓને સત્ય, પરિપૂર્ણ અને અનંત જ્ઞાન દર્શાવ્યું છે, તેમજ તેજ્ઞાન શ્રી ગણધર ભગવંતે એ સ્વસ્મૃતિમાં અંકિત કરીને સૂત્ર-આગમ રૂપે ગુચ્યું છે. ચરમ તીર્થપતિ શ્રી મહાવીર ભગવાનનું અગાધ જ્ઞાન આજે જે આગમાં મળે છે છે, તે શ્રી ગણધર ભગવાનેએ પરમ કૃપાથી શાસ્ત્રોમાં
ક