________________
પ્રથમોપશમસમ્યકત્વપ્રાપ્તિ અધિકાર જ થાય છે. દેશોપશમના કરણપૂર્વક પણ થાય છે અને કરણ વિના પણ થાય છે એટલે દેશોપશમનાના બે ભેદ થયા-(1) કરણકૃત દેશોપકામના, (૨) અકરણકૃત દેશો પામતા.
નદી - ગોળપાષાણ વ્યાયે અત્યંત વેદનદ વખતે જીવને કરણ વિના દેશોપશમના થાય છે. તે અકરણકૃત દેશોપશમના. તેનો અંધકાર વર્તમાનકાળે વિચ્છેદ પામ્યો છે, માટે તેના અનુયોગને જાણનાર એવા ધૃતધરોને નમસ્કાર કરવા દ્વારા શિવશર્મસૂર ભગવંતે અહીં કર્મપ્રકૃતિ ગ્રંથમાં મધ્યમમંગળ કર્યું છે. અથવા અકરણકૃત દેશોપશમનાનો અધિકાર કર્મપ્રવાદ માં છે, કેમકે કષાયમામૃતમાં કહ્યું છે “ના સરોવસામા તિસ્તે હુવે નામધેવાળ अकरणोवसामणा त्ति वि अणुदिण्णोवसामणा त्ति वि । एसा कम्मपवादे ।' -पृ.१८७२
કર્મપ્રવાદની પ્રાપ્તિ ન થવાથી અહીંયા સર્વોપશમના અને કરણકૃત દેશોપશમનાનો અધિકાર કહીશું, તેમાં બહુવક્તવ્યતા હોવાથી પ્રથમ સર્વોપશમના કહીએ છીએ. તેના કુલ નવ અધિકાર છે :
(1) પ્રથમોધરામસમ્યક્ત્વપ્રાપ્તિ (૨) દેશવરત લાભ પ્રરૂપણા અથવા સંચમાસંયમ લબ્ધિ અર્વાધિકાર (૩) સર્વીવરત લાભ પ્રરૂપણા અથવા સંયમલબ્ધ અર્થાધિકાર (૪) અનંતાનુબંધી વિયોજના (૫) દર્શનાત્રિકની ક્ષપણા અથવા ક્ષયિક સમ્યક્ત્વ પ્રાપ્ત (૬) : દર્શનત્રકની ઉપશમના અથવા શણગત ઉપકામ સમ્યક્ત્વ પ્રાપ્ત અંધકાર (૭) ચરિત્ર મોહનીયની ઉપશમના અથવા ઉપામણ (૮) ચારિત્રમોહનીયની તપણા અથવા ક્ષપકશૈણ (૯) પશ્ચિમસ્કંધ અર્વાધિકાર (સમુદ્દઘાત, આયોજિકાકરણ, યોગનિરોધવિગેરે) (જુઓ યંત્ર નં. ૨). (૧)(૨)
(૧) પ્રથમોપશમસમ્યક્ત્વપૂર્ણ અંધકાર " હવે અહીં પ્રથમોપશમસમ્યક્ત્વ પ્રાપ્તિના અંધકારનું વર્ણન કરતા ઉપશમ સમ્યક્ત્વને યોગ્ય જીવની તેની પૂર્વ કેવી અવસ્થા હોય છે તે પૂર્વભૂમિકાનું વર્ણન પાંચ ગાથા દ્વારા જણાવે છે.
, તસુસદિયાનોનો पंचेंदिओ उ सन्नीपजत्तो लद्धितिगजुत्तो ।। ३ ।। पव्वं पि विसझंतो गंठियसत्ताणडक्कमिय सोहिं । अन्नयरे सागारे जोगे य विसुद्धलेसासु ।। ४॥ ठिइसत्तकम्मं अंतोकोडीकोडी करेत्तु सत्तण्हं । दुट्ठाणचउट्ठाणे असुभसुभाणं च अणुभागं ।५।। बंधंतो धुवपगडी भवपाउग्गा सुभा अणाऊ य । जोगवसा य पएसं उक्कोसं मज्झिम जहण्णं ॥६॥